________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
દહેરાશર અતાવ દર્શનીય અને મનોરંજક છે. આ શહેરમાં ચર્ચાચકન મહેમ શ્રીમદ વિજયધનચક સૂરીશ્વરજી મહારાજશ્રીનું ચોમાસુ સંવત ૧૯૪ર ની સાલમાં થયું હતું અને તેઓશ્રીએ શ્રી ભગવતી સૂત્ર વાંચ્યું હતું. તેઓની વાંચવા તથા સમજાવવાની એવી શેલી હતી કે અત્યારે વિચરતા મહાત્મા પૈકી ઘણે ભાગે કોઈકમાં જ જોવામાં આવે છે. અર્થાતુ એવી શૈલી હતી કે સામાન્ય જ્ઞાન ધરાવનાર શ્રોતાઓને પણ સારી પેઠે સમજ પડતી હતી. અત્યારે પણ ત્યાં શ્રાવકે તેઓશ્રીના વ્યાખ્યાનની પ્રશંસા કરે છે. આ ગામમાં સારા સારા વિદ્વાન મુનિરાજનાં ચોમાસા ઘણાં થયાં છે અને ભગવતી આદિ સૂત્રો પણ વ્યાખ્યાન દ્વારા બહુ સંભળાવ્યાં છે પણ જે વી તેમાં વાંચવાની શૈલી જોઈ હતી તેવી અત્યાર સુધી કોઇમાં અમારે જોવામાં આવી નથી. ત્યાંથી સરખેજ પધાર્યા. ત્યાં શ્રાવકોનાં ઘર દશ છે. એક દહેશર એક ઉપાશ્રય. તેમજ જાત્રાળુઓને ઉતરવા માટે એક સારી સગવડતાવાળી ધર્મશાળા છે. આ ગામ જુનું છે. પહેલાં શ્રાવકનાં ઘરે ઘણાં હતાં. હમણું આ ગામની પડતી દશા હોવાના લીધે વહેપારી વર્ગે અમદાવાદ આદિ શહેરોને આશ્રય લીધા છે. અહિંને દંહરાશરમાં શ્રી વીર પ્રભુની મૂર્તિ મનહર અને ચમત્કારી હોવાથી અમદાવાદ શહેરના તથા બીજા આસપાસના ગામના જાત્રા માટે બહુ શ્રાવક શ્રાવિકાઓ આવ છે. ત્યાની પેઢી તરફથી જાત્રાળુઓની સાર સંભાળ સારી લેવાય છે. અમદાવાદથી સરખેજ ત્રણ ગાઉં થાય છે. ત્યાંથી ટાંગ. રેલ્વે અને મોટરમાં બેસીને સૂરીશ્વરજી મહારાજનાં દર્શન
For Private And Personal Use Only