________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સુધી માન્યતા ધરાવે છે કે જે કાર્ય ઉડાવ છે તેમાં એક વાર તો બધાંયને સહુમત રહેવુ પડે છે. તેમની ઉંમર સાઠ વર્ષ ઉપરાંતની છે. છતાં પણ ભય કાળનાં પ્રતિક્રમણ, અષ્ટમી ચતુર્દશીના ઉપવાસ તથા નિરંતર પૂજા કરે છે. તેમજ શ્રાવક શ્રાવિકાઓને સામાયિક, પાસહુ, પ્રતિક્રમણ આદિ ધર્મ ધ્યાન કરવા માટે ગામ લાયક પાસશાળા પાતાના ખર્ચ બધાવી છે. રાજ્ય કાર્ય ને અંગે દિવસમાં અવકાશ ન મળવાથી સ ંધ્યાનુ પ્રતિક્રમણ કર્યા બાદ આઠ વાગ્યાથી અગ્યાર વાગ્યા સુધી સૂરિજી મહારાજ સાથે ધર્મ ચર્ચા કરી હતી. ચર્ચામાં વિષય આ હતા કે: “ સામાયિક, પ્રતિક્રમણાદિ નિરસને હેતુ ક્રિયાઓમાં લઘુ શાંન્તિ તથા દેવતાઓની યાચના કરવાથી ઉપરોક્ત ક્રિયાએમાં દોષ લાગે તેવુ આપનુ ફરમાવવુ છે તે બાબતમાં અત્યારે સ્પષ્ટ રૂપે મને સમજ પાડા.” બાદમાં અચાર્ય શ્રીએ શાન્ત ભાવથી પાતાનો મધુર વાણીએ કરી ઉપરોકત વિષયને શાસ્ત્રાત હંતુ દૃષ્ટાંત તથા પ્રમાણિક આચાર્યાના ગ્રંથોથી અને ગણધર રચિત સૂત્રાના પાઠથી શાન્તપણ એવી સમજ પાડી હતી કે દીવાન સાડુંબના હૃદયમાં બિલકુલ વાત હસી હતી. અંતમાં કહ્યું કે મહારાજશ્રી ! આ તરફ આપ સરખા મહાત્માઓનુ કોઇ વખત ભાગ્ય યાગ્યેજ પધારવુ બને છે માટે આ તરફ જે વિશેષ વિચરે તેને અનુકૂળ અમારે ચાલવું પડે છે પણ આપનું કહેવું પક્ષપાત રહિત બિલકુલ સત્ય છે. બાદ ત્યાંથી નીલાપુર, વણી થઈ વીરમગામ પધાર્યા. ત્યાં શ્રાવકનાં ત્રણુસહ ઘર છે. છ મંદિર, સાત ઉપાશ્રય અને બે ધર્મશાલાઓ છે તથા
**
15
For Private And Personal Use Only