________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન લાઈબ્રેરી, કન્યાશાળા, જે પાઠશાળા આદિ ધાર્મિક સંસ્થાઓ પણ સભ્ય સંચાલકના પ્રયાસથી ચાલુ છે. આ શહેરમાં જગવિખ્યાત પરમપૂજ્ય જૈનાચાર્ય ગુરૂવર્ય સદગત શ્રીમદ વિજય રાજેન્દ્ર સરીશ્વરજી મહારાજ શ્રી સંવત ૧૯૮પ ની સાલમાં ચાતુર્માસ રહ્યા હતા. તે પ્રસંગે જે જે ધાર્મિક કાર્યો થયાં તેને વિશેષ હાલ વ્યાવાઇ શ્રીમાન મુનિશ્રી નીદ્રાવજયજી મહારાજશ્રીએ બનાવેલ જીવન પ્રભા નામના સંત ગુરૂ મહારાજના ચરિત્રથી જાણવા. ત્યાં ચોમાસુ થયાંને બહુ વરસ થયાં છે તે પણ જેઓએ સદગત વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજનાં દર્શન કરેલાં છે તેઓ સૂરિજી મહારાજની ક્રિયા તથા તેની શુધ્ધ પરૂપણની અત્યારે પણ પ્રસંસા કરી રહ્યા છે. અર્થાત્ તેઓ હિંમતથી કહે છે કે એવા નિરભિમાની શુદ્ધિ રૂપક અને ક્ષિાપાત્ર મહાત્માઓ વચિતજ નજરે પડે છે. અહિં શહેરની ફરતે સંગીન લિ છે અને શહેરની પશ્ચિમ તથા પૂર્વ દરવાજાની બહાર સરોવરની સમાન શોભાવાળાં સંગીન ઘાટથી બાંધેલા રમણીય તળાવે છે અને બારે માસ કટારાને સમાન જલથી પરિપૂર્ણ રહે છે. આ શહેર કાઠીયાવાડ તથા ગુજરાતની સરહદ પર આવેલું છે. –વીરમગામથી સાણંદ થઈ અમદાવાદ પધારવું
ત્યાંથી જખવાડા, છારોલી આદિ નાનાં મોટાં ગામોમાં વિચરતા સાણંદ પધાર્યા. ત્યાં શ્રાવકનાં ઘર ચારહ છે. બે દહેરાશર, એક ઉપાશ્રય તથા ચાર ધર્મશાળાઓ છે. અહિંનાં
For Private And Personal Use Only