________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
yang menurut manife
is a
માટે સેંકડો શ્રાવક શ્રાવિકાઓને સમૂહ આવ્યું હતું. બીજે દહાડે ત્યાથી વિહાર કરી અમદાવાદ શહેરની બહાર હઠીપુરામાં એવેલી હઠીભાઈની વાડીની ધર્મશાળામાં મુકામ કર્યો હતે. ત્યાં સેંકડો શ્રાવક શ્રાવિકાઓની મેદનીમાં ગુરૂશ્રીએ સંપના વિષય ઉપર જનતાને રોચક અને પ્રભાવશાળી અસરકારક ઉપદેશ આવે તે અને અંતમાં ફરમાવ્યું હતું કે ગચ્છાદિ કદાગ્રહને ર મૂકીને એક સંપથી રહી દરેક ધર્મ કાર્યોમાં ભેગા થઈ ભાગ લેવા શ્રેયસ્કર છે. બા ગુરૂ મહારાજની જય બેલી સભા વિર્સજન થઇ હતી. તત્પશ્ચાત્ મધ્યાન્હ અમદાવાદમાં આવેલી પાંજરાપોળ, શામળાની પળ આદિના સહસ્થોએ ગુરૂશ્રીને પિત પોતાની પાળ માં પધારવા માટે આગ્રહ પૂર્વક વિનંતિ કરી હતી. પણ શામળાની પિળના શ્રાવકોને વિશેષ આગ્રહ હોવાથી ત્યાંની વિનંતિ સ્વીકારવામાં આવી હતી. બીજે દિવસે સામળાની પિળ તથા બીજી પિળાના સેંકડે શ્રાવક શ્રાવિકાઓ ગુરૂ મહારાજને વધાવવા માટે સામૈયું લઈ હઠીભાઈની વાડીમાં આવ્યા હતા. ત્યાંથી પિતાના સુગ્ય મુની મંડળ સહિત હજાર શ્રાવક શ્રાવિકાઓના સમૂહ સાથે ગુરૂશ્રીએ શહેરમાં પ્રવેશ કર્યો હતે. આપશ્રીના પ્રવેશોત્સવની શેભાને દુશ્ય અપૂર્વ માલમ પડતે હતે. અર્થાત્ સંખ્યાબંધ સ્ત્રી પુરૂનાં ઝુંડનાં ઝુંડ સ્થાન સ્થાન પર જોવામાં આવતાં હતાં. શહેરના મુખ્ય પ્રત્યેક બજારમાં જેવા કે દિલ્હી દરવાજે થઈ ઘી કાંટા, માણેક ચેક, રચી રેડ રતનપળ આદિ શહેરના પ્રસિદ્ધ મુખ્ય અને વિશાળ બજારમાં થઈને દળજાપતાકા, વાવટા તથા સ્થાન સ્થાન પર ગુરૂશ્રીના નામના સાઈન બોડેથી શુશોભિત
For Private And Personal Use Only