________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
સંઘની પઢી તરફથી સામૈયુ થયું હતું. સામયામાં સંકડા શ્રાવક શ્રાવિકાએ તથા જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓએ તથા કન્યાશાળાની બાળાઓએ પણ ગુરૂશ્રીની સાંમે આવીને જૈન શાસનની Àાભામાં વિશેષ વૃદ્ધિ કરી હતી. ગુરૂ મહારાજના મુકામ ધર્મ શાળાના મુખ્ય હાલમાં થયા હતા. અત્ વ્યાખ્યાનના અવસરે શ્રાતાઓની મેદનીમાં બીજા દાનાથી વિદ્યા દાન શ્રેષ્ઠ છે એ વિષયને બે કલાક સુધી સારી પેઠે સમર્થન કર્યા હતા. અહિં જેનેાનાં ઘર અઢી સાહુ છે. એક દહેરાશર, જૈન પાઠશાળા, કન્યાશાળા, જૈન લાઈબ્રેરી, જ્ઞાન મંદિર અને સાધુ સાધ્વીને તથા શ્રાવક શ્રાવિકાઓને યોગ્ય સગવડતાવાળી જુદી જુદી ધર્મ શાળા તથા ઉજમણાં આદિ મહાન ધર્મ કાર્યો નિમિત્તે હજાર શ્રાવક શ્રાવિકાઓ બેસી શકે તેવા સગવડતાવાળા બધી સંસ્થાઓના મધ્યમાં કાયમના માટે ભવ્ય મંડપ બંધાવેલ છે તથા વ્યાખ્યાન માટે વિશાળ હોલ છે. જેની લબાઇ પચાસ હાથ અને પહેલાઇ બાવીસ હાથની છે. તેને વચમાં એક પણ થાંભલા નથી. વિના થાંભલાની ધશાળા છે.) શ્રાવિકાઓને બેસવા માટે બીજો ચાળીસ હાથના લાંબા હાલ છે. ઉપરાક્ત બધી સંસ્થાઓના દરવાજો એકજ રાખવામાં આવેલ છે ત્યાંથી વઢવાણુ શહેર પધાર્યા હતા. ત્યાંના સહ્યેપણ સામયાદિની સારી વ્યવસ્થા કરી હતી, ત્યાં ત્રણ તત્વની પીછાણ કેવી રીતે કરવી તે વિષયને વ્યાખ્યાનના અવસરમાં સારી પેઠે ચવામાં આવ્યા હતા. વઢવાણુ પ્રાચીન નગર છે. એના પૂર્વ વર્ધમાન નામ હતું. ચરમ તીર્થંકર શ્રી વીર પ્રભુ આ શહેરને પાદર આવેલ ભોગાવા નદીને
For Private And Personal Use Only