________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*}}દ
વિદ્યાર્થી આએ ભક્તિ વિષે સ્તવના કરી હતી. બાદ ગુરૂ સઘ તરફથી વિદ્યાથીઓને પ્રભાવના આપવામાં આવી હતી. સંસ્થામાં પણ સંઘવણ તરફથી સારી મદદ કરવામાં આવી હતી. ત્યાંથી બીજે દહાડે મગરવાડા, સૌરાષ્ટ્ર, યનથલી, મવડી આદિ ગામામાં વિચરતા ધારાજ પધાર્યા. અહિં શ્રાવકાનાં આ ઘર છે. એક ઉપાશ્રય, એ ધર્મશાલા અને બે દહેરાસર છે. ત્યાં સંવત ૧૯૪૨ ની સાલમાં અગત્ જૈનાચાર્ય પરમગુરૂ શ્રીમદ વિય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પોતાના સુચાગ્ય મુનિ મડલ સહિત ચામાસુ થયું હતું. અત્યાર સુધી પણ ત્યાંના જૂના શ્રાવકો ગુરૂશ્રીની ક્રિયાને તેમજ તેઆશ્રીના શુદ્ધ ઉપદેશને યાદ કરે છે. અત્રેના ભાવિક શ્રાવકોના અથાગ્રહથી ત્રણ દિવસ સ્થિરતા કરી ગુંદાળા, જેતપુર, ગામના થઈ ગાંડલ પધાર્યા, ગોંડલમાં જૈનોનાં પાંચ સાહ ઘર છે. અહિંના શ્રાવકો વ્યાપાર આઢિ ઉદ્યોગને માટે વિશેષ પરદેશમાં રહે છે. તેના શુદ્ધ સાધુએ ઊપર ધર્મ પ્રેમ સારા છે. અહિં એક ધર્મશાળા, તથા એક ઉપાશ્રય અને એક દહેરાશર પણ છે. ત્યાંથી રીબડા થઇ રાજકોટ પધાર્યા. ત્યાં શ્રાવકોનાં ઘર પાંચસાહ છે અને એકજ પાળમાં ઉપાશ્રય, ધર્મશાલા, મંદિર તથા જૈન બાલા અને બાલકાની શાલા અને વાંચનાલય આદિ ધાર્મિક સશ્થા આવલી છે. અહિંના શ્રાવક શ્રાવિકાઓની ધાર્મિક જાગૃતિ સમયાનુકૂળ પ્રશસનીય છે. બીજી પણ ગાશાળ આદિ ધાર્મિક દર્શનીય અને પ્રશંસાને પાત્ર છે.
સંસ્થા
For Private And Personal Use Only