________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાષાણમય મજબૂત કટ (ગઢ) આવે છે. બંદર હાવાના લીધે વહેપાર આદિની જાહોજલાલી સારી છે અને અતીવ મને હર વિશાળ અને સુંદર જેન બિબેથી સુશોભિત ત્રણ દહેશર છે. અડી ત્રણ ઘર શ્રાવકાનાં છે અને યાત્રાળુઓને તેમજ સાધુ સાધ્વીઓને ઉતરવા માટે એક ઉપાશ્રય, વિશાળ ત્રણ ધર્મશાલાઓ, લાઈબ્રેરી, જેન-પાઠશાલા, કન્યાશાલા આદિ ધર્મ સંસ્થાઓ પણ જોવા લાયક અને પ્રશંસનીય છે. ત્યાંથી દરિઆના કીનારે જ પૂર્વ દિશામાં એક ગાઉ છેટે અતીવ પ્રાચીન પ્રભાસપાટણ નામનું શહેર છે. ત્યાં સંઘ અને મુનિમંડલ સહિત ગુરૂ મહારાજ જેન ની યાત્રાર્થે પધાર્યા હતા. અહિં પ્રાચીન નવે ન દહેશર છે. ત્યાં સ્થિરતાથી દર્શન કરી શહેરના મુખ્ય પ્રાચીન ઉપાશ્રયે પધાર્યા. ત્યાંને સંઘ વ્યાખ્યાન માટે ભેગો થવાથી ગુરૂ મહારાજે જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપ્યું હતે. અંતમાં સંઘ તથા સંધવણ વાંના પ્રાચીન જૈન દહેરાસરોના ઉદ્ધારના માટે સારી મદદ કરી હતી. –પ્રભાસપાટણથી રાજી થઈ રાજકોટ પધારવું –
ત્યાથી વેરાવળ થઈ કેદ પધાર્યા. ત્યાં શ્રાવકોની વસ્તીના અભાવે સેર કાઠિવાડ અનાથાશ્રમના સંચાલકેના અત્યાગ્રહથી આશ્રમના મુખ્ય હેલમાં ગુરૂશ્રીએ મુકામ કર્યો હતો. સદ્ગત આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની નિર્વાણ તિથિ પિસ સુદ છ આવવાથી આશ્રમના સંચાલકની પ્રેરણાથી ત્યાંજ ગુરૂ જ્યન્તી સારી પેઠે ઉજવવામાં આવી હતી. મધ્યાહુ આશ્ચમના વિદ્યાર્થીઓની મુશ્રી પરીક્ષા લીધી હતી.
For Private And Personal Use Only