________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–રાજકોટથી વાંકાનેર થઈ વઢવાણ પધારવું---
રાજકોટથી પ્રેરણા, સીંધાવદર થઈ વાંકાનેર પધાર્યા. આ શહેર મચ્છુ નદીના કિનારે આવેલું છે તથા તેને ફરતે મજબૂત કોટ હોવાથી શહેર નાનું હોવા છતાં પણ મહાન નગરની શોભાનું દૃશ્ય થાય છે. અહિંના સંઘે આચાર્યશ્રીને સાર સત્કાર કર્યો તે. અહિં ભવ્ય બે દહેરાશર તથા સારી સગ વડતાવાળી બે મજલી ધર્મશાલા છે. અહિંના શ્રાવકામાં સારો સંપ હેવાથી પાઠશાલા, વાંચનાલય તથા બાળવૃધ્ધોએ મળીને એક ધાર્મિક મંડળ સ્થાપન કર્યું છે કે જેમાં નાના મોટા મળીને એકાવન મેમ્બરો છે અને પ્રત્યેકને જુદાં જુદાં કામે પેલાં છે. ગાયન મંડળી, સંગીત મંડળી, લેકચર મંડળી આદિ જુદી જુદી મંડળીઓ સ્થાપિત કરેલી છે. વિહારની તાકીદ હતી પણ ઉકા મલ્લીઓના અત્યાગ્રહથી સૂરિજી મહારાજે ચાર દિવસ સ્થિરતા કરી હતી અને ઉક્ત મંડલીઓની ધાર્મિક કાર્યોમાં વિશેષ જાગૃતિ થાય તેવી રીતે ઉપદેશામૃત પાન કરાવ્યું હતું, મંડલીના મેરેએ પણ પિત પિતાને યોગ્ય લેકચરાદિ કાર્યો કરી બતાવ્યાં હતાં. અહિં સંસ્થાના મેમ્બરે તરફથી પ્રીતિ ભજન અને મેટી પૂજા થઈ હતી. ત્યાં સંસ્થાના સંચાલક અને સંરક્ષક કવિ નેમચંદજીભાઈ છે. તેઓએ ગુરૂશ્રીની સ્તુતિ રૂપ જુદા જુદા સુંદર રાગે વાળી ગુહલીએ જોડી હતી જે આ પુસ્તકના પાછલા ભાગમાં આપવામાં આવી છે. ત્યાંથી દલડી પધાર્યા. દલડી સુધી સંસ્થાના મેમ્બરે ગુરૂછીને પહોંચાડવા માટે આવ્યા હતા. બાદ થાન, દિકરાર થઈ વઢવાણ કેમ્પ પધાર્યા. ત્યાંના
For Private And Personal Use Only