________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
જુનાગઢમાં સ્વામીવા-કલ્પ, પુજા, પ્રભાવનાદિ સંઘવ તરફથી કરવામાં આવ્યાં હતાં તથા જીર્ણોદ્ધારના માટે સંઘવણુ તરફથી તથા સ ંઘ સાથે આવેલ ભાવિક શ્રાવકાએ ખરડો કરીને સારી મદદ આપી હતી. ત્યાંથી સંઘ સાથે આવેલ ઘણા શ્રાવક શ્રાવિકાએ યાત્રા કરીને પાત પાતાના દેશમાં ગયા હતા. -જીનાગઢથી પ્રભાસપાટણ પધારવું.
ત્યાંથી આચાર્ય મહારાજ સંઘમાં બાકી રહેલ શ્રાવકા સાથે સારડ નથલી પધાર્યા. ત્યાંના શ્રાવકાએ ગુરુશ્રીના સારી પેઠે સામૈયું કરીને પુર પ્રવેશ કરાવ્યા હતા. ત્યાં એકજ પાળમાં ઉપાશ્રય, પાષધશાળા, જૈન-પાઠશાળા, કન્યાશાળા, લાઇબ્રે તથા અતીવ રમણીય શિખરમધ કે દહેરાશરો છે. ત્યાંના શ્રાવકા કેવળ દૃષ્ટિરાગી નથી કિન્તુ ગુણાનુરાગી અને તત્ત્વચાહી છે અર્થાત્ પ્રતિક્રમણ, પડિલેહણાદિ નિત્ય ક્રિયાને લાક દેખાઉ અને ઠંડુ લાક માનતા માટે હું પણ દબ રહિત નિઃસ્વાર્થ પણ કરતા જોઇને ત્યાંના સધના હૃદયમાં સૂરિજી મહારાજ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ થયા હતા અર્થાત્ વત માન કાલમાં ક્રિયાપાત્ર આવા ગુરૂ મળવા મુશ્કેલ છે. એવું ધારી સધ એકઠા થયા અને ગુરૂ મહારાજને સ્થીરતા માટૅ વિનંતિ કરી હતી. મધ સાથે હતા તાપણુ સૂરિજી મહારાજે ત્યાંના સ ંઘની વિન ંતિ સ્વીકારી એ દિવસ રહી સાધુ કોને કહેવા એ વિષયને સાસ્ત્રાકત હતુ દૃષ્ટાંતથી સારી પેઠે વિવેચન કરી ચર્ચ્યા હતા. ત્યાંથી આગતરાઇ, કેસાદ, માદીયા, આદરી માદિ ગામામાં વિચરતા વેરાવળ બંદર પધાર્યા. આ શહેર બિલકુલ દરીયા કાંઠે આવેલું છે. શહેરની ફરતા
For Private And Personal Use Only