________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામ પાલીતાણા ડાકેરનું જુની ગાદીનું સ્થળ છે કે જ્યાંથી પાલીતાણાના ડાકોર સાહેબના પૂર્વજોને નાના શત્રુંજય વિગેરે ધામની તથા યાત્રીઓની ચકી ( રખપુ) કરવા માટે શ્રી જૈન સંઘ તરફથી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી મોટા ચારડીઆ. નાના લીલીઆ થઈ અમરેલી પધાયાં. ત્યાના સંઘે ખૂબ ઠાઠપાડથી સંઘ સહિત ગુરૂછીને નગર પ્રવેશ કરાવ્યા હતા. ત્યાંના સંઘે ગુરૂશ્રીની સ્થિરતા માટે બહુજ આગ્રહ કર્યા હતા. મુખ્ય સંઘ સાથે હોવાથી વિશેષ સ્થિરતા થઈ ન હતી. ત્યાંથી મોટા આકડીઆ. કુકાવાવ, ચૂડા. શાણપુર, વડાલ થઇ જાનાગઢ પધાર્યા.
ત્યાંના સંઘને પહલથીજ ખબર હોવાથી સમયાદિની સારી સગવડતા કરવામાં આવી હતી. પઢી તરફથી સામૈયું થયું હતું. શહેરના મુખ્ય બજારમાં થઈ મુખ્ય જ ચચાનાં દર્શન કરી શંઠ હેમાભાઇ પ્રમાભાઈની ધર્મશાલાના મેડા ઉપરના મુખ્ય હાલમાં ગુરૂશ્રીએ મુકામ કર્યા હતા. અહીં સંખ્યાબંધ માણસની મેદનીમાં ગુરૂશ્રીએ જીર્ણોદ્ધાર માટે વિવેચન કરી જનતાના હૃદયમાં સારી છાપ પાડી હતી. ત્યાંથી સાંજ વિહાર કરી તલેટીમાં મુકામ કર્યો. બીજે દહાંડ સંઘ સહિત હર્ષ યુક્ત પહેલી ટ્રકના મૂળ નાયક શ્રી આબાલ બ્રહ્મચારી પશુઓ ઉપર દયા લાવી અંતઃકરણથી ચાહનારી સતી શિરોમણી એવી રાજુલ નારી તથા તમામ રાજરિદ્ધિ ને ત્યાગીને જેઓએ આજ ગિરિ ઉપર મોક્ષ રૂપી અવિચલ રમણીને વર્યા હતા તેવા શ્રી નેમીશ્વર દાદાનાં દર્શન કરીને પિતાના આત્માને વિશુદ્ધ કર્યો હતે. અતરે
For Private And Personal Use Only