________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--ભાવનગરથી જુનાગઢ પધારવુંભાવનગરથી વરતેજ પધાર્યા. ત્યાંનું દહેરાશર તીર્થરૂપ છે. અને એવી ચિત્તાકર્ષક પ્રતિમા છે કે યાત્રાળુઓનુ મન દેખતાંજ તટ્વીન થઇ જાય છે. શહેરથી નજક તથા અહીંની આબેહુવા સારી હોવાથી યાત્રાળુઓની આવ જાવ નિરંતર રહે છે. ત્યાંથી શીહાર પધાર્યા. ત્યાંના સંઘે ગુરૂશ્રીના તથા સંધના સારે સત્કાર કર્યા હતા. ત્યાંથી મઢડા પધાર્યા. અંતરે પંડિત લાલન વિગેરે ધર્મ પ્રેમીઓના પ્રયાસથી ઉદ્યોગશાળા સ્ટેશન ઉપર બનાવેલી છે. તથા ધાર્મિક સંસ્થાઓ પણ ત્યાં છે. દેખરેખ શિવજીભાઇ દેવસીભાઇની છે. બધી સંસ્થાના મધ્યમાં હિંદુદેવીનુ મંદિર છે જેમાં પાષાણની હિંદદેવીની મૂર્તિ બેસાડવામાં આવેલી છે અને તેની આજુબાજુ મહાત્મા ગાંધીજી તથા લોકમાન્ય બાલગંગાધર તિલકના ફાટુ ગેહવવામાં આવ્યા છે. સંસ્થાઆમાં જીને દર્શન કરવા માટે વીર પ્રભૂનું ઘર દહેરાશર પણ રાખવામાં આવ્યુ છે. અતરે શિવજીભાઇના મેલાપ થયે હતા. તેઓ ગુરૂ સાથે ચાલીને મઢડા સુધી પુગાડવા આવેલ હતા મઢડા ગાંમ નાનું હોવાથી સ્થિરતાનો વિચાર કમ હતા પણ તેઓશ્રીના આગ્રહથી સ ંઘે એક દિવસ મુકામ કર્યા. મધ્યાન્હે પોતે સંસ્થામાં ધાર્મિક અભ્યાસ કરવાવાની મહિલાઓને લઇને ગુરૂશ્રીના દર્શનના માટે આવ્યા હતા. બે ઘડી સુધી કગ્રંથાર્દિ ધાર્મિક ચર્ચાએ ગુરૂશ્રીના સાથે થઇ હતી. મહિલાએની નાની ઉંમર છતાં પણ ધામિક કેળવણી સારી જણાઇ હતી. ત્યાંથી નવાગામ, નાગણવદર. પરવડી થઇ ગારીયાધર પધાર્યા. આ
For Private And Personal Use Only