________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈઓએ સૂરિજી મહારાજશ્રીના ઉપદેશથી સુરત નિવાસીની જસકુંવર શેડાણીની ધ શાળાના ભવ્ય મંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ કર્યા હતા. હમેશાં લાખેણી આંગી, સ ંગીત મડલી, રોશની, પૂજા,પ્રભાવના, ચાઘડીયાં, બેન્ડ વાજા આદિથી દહેરાશને અપૂર્વ શેાભાયુક્ત કર્યું હતું. અંતમાં તખતગઢ નિવાસીની સુ શ્રાવિકા ચતુરબાઇએ રોડ આણંદષ્ટ કલ્યાણજીની પેઢીના તથા સરકારી તમામ લવાજમા સહિત ચતુબંધ સહ ખૂબ ડાડ પાડથી માટો વરઘેાડા કાઢ્યો હતા.
મારવાડ
સઘ
૨ ખીન્ને અઠ્ઠાઇ મહાત્સવ આહાર નિવાસી શાહુ રતનાજી મીસરીમલજીએ જૈન શાસનની અને ગુરૂ ગચ્છની ઉન્નતિના માટે શેઠ મેતી સુકીયાની ધર્મશાળાના વિશાળ હાલમાં કર્યા હતા. સમેવસરણની રચના તથા ચંપાપુરી, પાવાપુરી આદિ તિર્થોની રચના પણ કરી હતી.
૩ ત્રીજો અઠ્ઠાઈ મહાત્સવ ચામાસે રહેલ સુંઘે કર્યા હતા.
૪ ચાથા અડ્ડાઇ મહાત્સવ દીક્ષાના નિમિત્તે આહારવાલા શ્રીયુત્ હીન્દુજી છેગમલજી તરથી થયેા હતેા. તમામ મહેાસવેાના અંતમાં તમામ લવાજમા સહિત મેટા વરઘેાડા કાઢવામાં આવ્યા હતા અને અંતમાં નવકારસી પણ થઇ હતી. મારવાડ સાંતુ નિવાસી શાહુ ચેનાજી રૂપચંદ્રજી તરફથી ચારે માસ બ્યાખ્યાનમાં ગૂઢુલી કાઢવામાં આવી હતી અને પ્રત્યેક ગૃહલી ઢીઠ રૂા. ૧] અને શ્રીફળ ચડાવવામાં આવતું હતું. ખીજી પશુ સેકડો ગૃહલીએ થઈ હતી. કાંણાદરવાલા પ્રેરાજજી ગુલાબચંદજી તરફથી ચામાસાના દરમ્યાન વ્યાખ્યાન વખતે પાંચ તિથિઓની
For Private And Personal Use Only