________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતું. પરિક્ષાના અંતમાં વિદ્યાનું દાન આપવાથી તથા વિદ્યાર્થીએને પુસ્તકે આદિની સહાયતા આપવાથી શું લાભ થાય છે તથા ઉપરોક્ત કાર્યો કરવાથી આગળ કોને લાભ થયે હતા તે વિષયને અનેક હેતુ દ્રશથી સારી પેઠે સમર્થન કરવાથી પરિક્ષાના અવસરમાં સાથે આવેલ શ્રાવકોના હૃદયમાં સારી છાપ પડી હતી. ઉપરોક્ત ઉપદેશથી આકર્ષાઈને ગુરૂકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ અને ગૌશાલા એવી રીતે ત્યાં રહેલી કુલ્લ નાની મોટી સંસ્થાઓમાં ગુરુશ્રીના ઉપદેશથી યથાયોગ્ય શ્રીમતિ તરફથી મદદ આપવામાં આવી હતી. જેમાસું શ્રી વિરબાઈની પાઠશાળામાં ગુરૂ શ્રીએ બદલાવ્યું હતું. પૂર્ણિમાના દિવસે સંખ્યાબંધ શ્રાવક શ્રાવિકાઓ ના સમૂહ સાથે ગુરૂશ્રીએ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી હતી. જેઠ વદ આઠમથી કાર્તક વદ ૧, પર્યન કુલ્લ સિધ્ધગિરિની યાત્રા ગુરૂશ્રીને ૩૧ થઈ હતી. બીજા મુનિઓને ઓછા વત્તી પણ થઈ હતી. કાર્તિક વદ ૨ ના રોજ વ્યાખ્યાનના અવસરે જાત્રાના માટે આવેલ માળવાદિ ભિન્ન ભિન્ન દેશના શ્રાવકે એ પિત પિતાને દેશમાં વિહાર કરવાને માટે ગુરૂશ્રીને બહુ આગ્રહ કર્યો હતો. અંતે થીરપુર (થરાદ) ને સંઘની ઘણું વરસેથી ગુરૂશ્રીને પિતાના દેશમાં પધારવા માટે વિનંતિ હોવાથી જુનાગઢ આદિ તિર્થોની સ્પર્શના કરીને થરાદ જાવા માટે ભાવ જણાવ્યું હતું. પછી જેવી ક્ષેત્ર સ્પર્શના.
નિ જાબાઈની જુનાગઢ સંઘ કાઢવા માટે સંઘને વિનંતિ.
બાદમાં તપસ્વીજી મુનિ શ્રી હર્ષવિજયજી મહારાજે ગુરૂ સાથે છારી પાળી યાત્રા કરવાથી શું લાભ થાય છે તે વિષય
For Private And Personal Use Only