________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૨ ૮
જાલેરવાલા આદાનજી કપુરજી, વાગરાવાલા ચમનાજી ખુશાલ સીયાણાવાલા ભીખાજી કપુરચંદજી તથા ભગવાનજી લંબાજી આદિ ધમિક શ્રાવકોએ ગુરૂશ્રીના ઉપદેશથી આકર્ષાઈને ઉપરોકત કાર્યમાં એક એક ઓરડીના દરેકે પાંચસેહ પાંચસેહ રૂપીઆ નેધાવી પિતાની લક્ષ્મીને સદ વ્યય કર્યો હતે. બીજાઓએ પણ જીર્ણોદ્ધારાદિ ધાર્મિક કાર્યોમાં સારી મદદ આપી હતી. બાદ સૂરિજી મહારાજશ્રીની જય બેલી સભા વિસર્જન થઈ હતી.
બીજે દહાડે સંઘવણ તરફથી પૂજા પ્રભાવના તથા નવકારસી કરવામાં આવી હતી અને બીજા ધર્મ કાર્યોમાં પણ સંધવણ તરફથી સારી મદદ આપવામાં આવી હતી. તાલઢજ તીર્થ પ્રાચીન અને દર્શનીય છે. પહાડ શહેરની લગતાજ છે. એક ગાઉને ચડાવ છે અને ત્રણ ટુંકેથી સુશોભીત છે. ત્રણ ટુંકનાં નામ–૧. શ્રી પાર્શ્વનાથ પ્રભુની.
૨. શ્રી સાચા દેવની. (શ્રી સુમતિ
નાથ સ્વામિની.
૩. ચા મુખજીની. ત્યાં આજુબાજુ શ્રી રૂષભદેવ પ્રભુના તથા ભરત ચક્રવૃતિના પગલાં છે, અને પ્રત્યેક ટુંક ઉપર સિખર બંધ દહેરાશરે છે. ડુંગર ના હોવા છતાં પણ ચિત્તાકર્ષક છે. બીજી ટુંક ઉપર શ્રી નેમિસૂરિજીના ઉપદેશથી ગુરૂ મંદીર બનાવવામાં આવેલું છે. તેમાં સધર્મા સ્વામિ, જંબુ સ્વામિ તથા શ્રી દેવધિગણિ ક્ષમા શમણાદિ પ્રભાવિક મહાન પ્રાચીન પુરૂષની અને અર્વાચીન કેટલાક આચાર્યોની મુતિઓ સ્થાપન કરવામાં આવી છે. આ
For Private And Personal Use Only