________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકયું ન હતું. તે ત્યાંથી આવેલ ભિન્ન ભિન્ન દેશીય સંઘને એકઠે કરી નિમંત્રણ કરવામાં આવ્યું હતું કે “ આપશ્રી સંઘ ગુરૂ સાથે યાત્રાએ પધારીને મારી ભાવનાને સફલ કરો. બાદ વાગરા નિવાસી શ્રીયુત વનજી. ખુશાલજી સહ પરિવાર તથા અમદાવાદવાલા સુ કવિ શ્રીયુત્ લલ્લુભાઈ વલ્યમદાસજી પિતાના પરીવાર સહીત અને બીજા પણ ઘણા શ્રાવક શ્રાવિકાઓએ છરી પાળી ગુરૂ સાથે યાત્રાએ જવાની તૈયારી કરી હતી. સંઘવણે પણ પિતાને જોઈતી બધી તૈયારી પેઢીના મુનિમની મારફત કરી હતી. પછી મૃગશર સુદ ૧૧ ને દહાડે પ્રભાતના શુભ ચોઘડીયામાં મુનિ મંડલ સહિત આચાર્ય મહારાજે શ્રી સંઘ સાથે યાત્રા માટે પ્રયાણ કર્યું હતું. શ્રા સંઘ તથા આચાર્ય મહારાજ શ્રીને પહોંચાડવા માટે શ્રી પાલીતાણાને સંઘ તથા મળવાદિ દેશોના સંઘ સાથે આવીને ગુરૂ શ્રીની અને સંઘની શેભાનો અપૂર્વ લાભ લઈને પોતાની આત્માને કૃત કૃત્ય માની હતી. અર્થાત હજારે જૈન અને જૈનેતર પ્રજા ગુરૂશ્રીની જય ઘોષણા કરતી શહેરના બાહ્ય ઉદ્યાન સુધી પહોંચાડવા માટે આવી હતી અને શ્રી યશોવિજયજી આદિ સંસ્થાઓના કાર્ય વાહકે તમામ વિદ્યાર્થીઓ સાથે અને શ્રાવિકાશ્રમના ઉત્પાદક શ્રીમતી હરકેરબાઈ પણ આશ્રમની બધી બાળાઓને સાથે લઈને ગુરૂશ્રીના દર્શનના માટે આવ્યાં હતાં. બાદ આચાર્ય શ્રી મહારાજે એક્યતાથી તિર્થની તથા પવિત્ર ગુરૂની સેવા કરવાથી શું લાભ થાય છે તે વિષય ઉપર સંખ્યાબંધ જનતાની સમક્ષ અસરકારક વિવેચન કર્યું હતું. જેની છાપ શ્રેતાઓના હૃદયમાં સચોટ પડી હતી. બાદ સેંકડે સ્ત્રી પુરૂષોએ પિત પિતાને
For Private And Personal Use Only