________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર જુસ્સાવાળે ઉપદેશ આપવાથી શ્રેતા જનેના ચિત્તમાં સારી અસર થઈ હતી. બાદ અર્ધા વ્યાખ્યાનમાં આહાર નિવાસીની સુ શ્રાવિકા તિજાબાઈએ હજારે શ્રેતા ગણેની મેદનીમાં ઉભા થઇ હાથ જોડીને ગુરૂ મહારાજને તથા શ્રી સંઘને અરજ કરી કે “આપ શ્રી સંધ રત્નાકર તુલ્ય છે. અર્થાત્ શ્રી સંઘમાં મહેતા મહેતા ભાગ્યવાન અતરે બિરાજેલા. છે તે ધારે તે કામ કરી શકે છે પણ શ્રી જુનાગઢને સંઘ નીકાલવાની શ્રી સંઘની ચણ રેણું સમાન એવી મને સંધ તરફથી આજ્ઞા મળવી જોઈએ. બાદ બાઈને અત્યંત આગ્રહ હેવાથી ગુરૂ શ્રીની સંમતિ લઈને શ્રી સંઘે તિજાબાઇને સંઘ કાઢવાની રજા આપી હતી, અને સાથે ધન્યવાદ આપ્યા કે
ધન્ય છે આવાં પુણ્યાત્મા બહેનોને ! કે જેમણે ઉપદેશ થતાં હજાર રૂપીઆ ઉપરકી મોહ ઉતારીને તથા સગાં વહાલાંને વિને પુછયે સંઘ કાઢવા માટે સંઘથી આગ્રહ પૂર્વક આજ્ઞા લીધી. તેમના જેવી શ્રદ્ધાળુ અને ઉત્સાહિત બાઈએ વિલેજ હેય છે. અર્થાત્ એવી તે ઘણું હોય છે કે એક રૂપીઆની સ્નાત્ર પૂજાના માટે પણ છત્રીસ જણની સલાહ લે છે. બાદમાં ગુરૂ શ્રીની તથા શ્રી તીર્થરાજની જય બોલાવી સભા વિસર્જન કરવામાં આવી હતી. શ્રી સિદ્ધગરિથી જુનાગઢની યાત્રા માટે તૈયારી
તથા યાત્રાળુઓનું સંગઠન, સંઘવણ તરફથી આમંત્રણ પત્રિકા જાહેર કરવાની હતી પણ સંઘ પ્રસ્થાન કરવાનું મુહર્ત નજીક હોવાથી તેમ બની
For Private And Personal Use Only