________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવના હતી તે સફળ કરી. અન્તે મર્હુમ શેઠનુ કહેવુ પણ હતુ કે, “ જરૂર ચામાસુ કરાવીને મારી ભાવનાને સફળ કરશે. નિઠું કરાવશો તો તમારા ઉપર મારૂ ૠણ રહેશે. ” આ ધર્મશાળામાં અંદાજે પંચાત્તેર હજાર રૂપી ખર્ચ થયા હશે. એમ તેનુ શીલ્પ કામ જોતાં જણાય છે.
સૂરિજી મહારાજનુ ચામાસુ આ સાલમાં પાલીતાણું થશે તેની જાહેર પત્રિકા રતલામથી શ્રી અભિધાન રાજેન્દ્ર પ્રચારક સંસ્થા તરફથી બહાર પાડવામાં આવી હતી. જાહેર પત્રિકાઓ પહેાંચતાં માલવા, મારવાડ, મેવાડ, ગુજરાત, નીંખાડ આદિ દેશોના શ્રધ્ધાળુ અને ભાવિક શ્રાવક શ્રાવિકાઆથી શેઠ ચંપા લાલજીની તથા મર્હુમ સુરત નિવાસી શેઠ મોતી સુકીયાની ધર્મશાળા અશાડ સુદ ૧૪ પહેલાં ચીક્કાર ભરાઇ ગઇ હતી. આ બંને ધર્મશાળાએ જોડા જોડ આવેલી છે તેથી સામાયિક, પાસ, પ્રતિક્રમણ, વ્યાખ્યાનાદિ ધર્મ કાર્યોમાં જાવા આવવાની સગવડતાને લીધે તેમાં ગુરૂ શ્રીને નિમિત્તે ચેં માસું કરવા આવેલા શ્રાવક શ્રાવિકાના ભાગ વિશેષ હતા. ચામાસે રહેલ મુખ્ય શ્રાવકોનાં નામ: રતલામ નિવાસી ધર્મ ચુસ્ત શ્રીયુત્ કાલુરામજી ઘુઘરીયા સહુ પરિવાર, ખાચરાદવાલા શ્રીમાન રોડ ચેાથમલજી લુણાવત તથા શ્રીયુત્ ભંડારી ગમલજી રતનલાલજી સહ કુટુંબ, વડનગરથી શ્રીયુત્ મન્નાલાલજી સુરાણા સહુ પરિવાર, મારવાડ વાલીથી ધર્મ પરાયણ શ્રીયુત્ શેઠ ગુમાજી પ્રેમચદષ્ટ, વાગરાથી શ્રીયુત્ વનેચંદજી ખુશાલજી આદિ સેંકડો શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓએ તન, મન અને ધનથી સ્થાવર અને જંગમ તીની સેવાના લાભ ઉડાવ્યા હતા. ત્યાં ચામાસુ, રહેલ તથા
For Private And Personal Use Only