________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܘܪ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરબાઇની પાઠશાળાના એન. સેક્રેટરી શ્રીયુત્ શેઠ હીરજીભાઇ પદ્મમસીભાઇ આદિએ પેાત પેાતાની ધર્મશાળાના વિશાળ અને દર્શનીય હાલેામાં ચાતુર્માસની સ્થિરતા માટે પોત પોતાના મુનિમેાની મારફત પત્ર તથા તારદ્વારા આગ્રહ કર્યા હતા. પણ શેઠ ચંપાલાલજીને પાંચ સાત વરસથી આગ્રહ હતો કે:-~~
(6
(4
આપ શ્રી જ્યારે પાલીતાણે ચામાસે પધારો ત્યારે પહેલ થામાસુ` મારી ધર્મશાળામાં કરી અમને પવિત્ર કરજો, કારણ કે મહુમ અમારા પિતાજી શ્રીની આંતરિક ભાવના અંત સમય લગી આવી રીતે હતી કે — મર્હુમ સૂરિજી મહારાજના અંતેવાસી તમામ મુનિઓ સહિત વમાનાચાર્ય મહારાજશ્રીનું ચામાસું શ્રી સિદ્ધક્ષેત્રમાં ગુરૂ મહારાજના ઉપદેશથી નિર્માણ કરેલ મારી ધર્મશાળામાં અવશ્ય કરાવીશું અને ખનતાં સુધી હું પાતે પણ સહ કુટુંબ ચાતુર્માસ લગી ત્યાં રહી તન, મન અને ધનથી સ્થાવર તથા જંગમ તીર્થની સેવાના લાભ ઉઠાવીને અનાદ્દિ કાળના અશુભ કર્મોથી વિંટાયેલ મહારા આત્માને પવિત્ર કરીશ, ” પશુ કાળ રૂપી રાક્ષસના આગળ ચક્રવૃત્તિ આદિ મહાન યાદ્ધાએ પણ હતાશ થયા છે. અથાત્ કાળ રૂપી રાક્ષસના ગ્રાસ થયા છે, તે બીજાનું શું ગજું કે તેના સામના કરી હરાવીને સદાને માટે વમાન શરીરથી કાયમ રહી શકે ! અર્થાત્ ભાડાની ઝુંપડી મુદ્દત થવાથી છેડવીજ પડે છે. તે ઉપરોક્ત અનાદિ કાળની રીતિનુ અનુકરણ કરી શુભ ધ્યાન યુક્ત નશ્વર શરીરને છેડીને શુભ ગતિના ભાજન થયા. શાસ્ત્રનું વચન છે કે:યાન્ત મતિઃ સાપતિઃ । પણ પિતૃ ભકત શેઠ ચંપાલાલજીએ મર્હુમ પિતાજીશ્રીની અંત સમય સુધી ચામાસું કરાવવાની
',
For Private And Personal Use Only