________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
ધર્મશાળામાં આવ્યું હતું. ગુરૂશ્રીએ ધર્મશાળાના મુખ્ય હેલમાં હજારોની મેદનીમાં સ્થાવર તીર્થ સેવનથી શું લાભ થાય છે તેના ઉપર અનેક હેતુ યુકિત અને દષ્ટાંતોથી ભરપૂર મહા પ્રભાવશાળી સોપમાં ઉપદેશ આપે હતે. અંતમાં મહિલાશ્રમની બાળાઓએ ગુરૂભકિત કેવી રીતે કરવી એ વિષના અનેક રસુતિ તેત્ર તથા સુરીલા મધુર સ્વરેથી અનેક ગાયને કર્યા હતાં. બાદ શ્રી સિધ્યક્ષેત્ર મહાવીર ગાયન મંડલીએ પણ “એવા ગુરૂ મળવા દુર્લભ છે” એ વિષય ઉપર સુંદર ગાયન કર્યું હતું. બાદમાં માળવા, મારવાડ, ગુજરાત, મેવાડ, આદિ દેશની શ્રાવિકાઓએ પણ “એવા ગુરૂ નિત્ય સેવીએ એ તાત્પર્યની પિત પિતાના દેશની ભાષાઓમાં ગુરૂ ભક્તિમાં ગરકાવ થઈને વિવિધ રોગોથી યુક્ત ગુંડલીઓ ગાઈ હતી. ત્યાર પછી શ્રી આદીશ્વર દાદાની જય હે, શ્રીમાન આબાલબ્રહ્મચારી શ્રી વિજયભૂપેન્દ્રસૂરિશ્વરજી મહારાજની જય હે” એવી રીતે જય દેવનીઓના નાદેએ કરીને સારા શહેરને મુંજાવી દીધુ હતું. ત્યાર પછી રતલામ, ખાચરોદ, જાબુવા આદિ શહેરાના ભાવિક શ્રાવકો તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી.
આષાઢ વદી અષ્ટમીના દહાડે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર રહેલ સમ્બશિખરી શ્રી આદીશ્વર દાદાની ટુંકના મૂળ નાયક શ્રી કષભદેવ પ્રભુનાં પતે સુગ્ય મુનિ મંડલ સહ દર્શન કર્યા હતાં. “ ગુરૂ સાથે ગિરિ ભેટીએ " એ પર કેવલ ગાવાનું નથી પણ અવસર આવે સાર્થક પણ કરવું જોઈએ અર્થાત કેવલ મુનિએ સાથે જ નહિં પણ સેંકડો પ્રાવક શ્રાવિકાઓએ પણ ગુરૂ સાથે દાદાશ્રીનાં દર્શનનો લાભ લીધે
For Private And Personal Use Only