________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
આવેલી છે. બાદ સેવા પધાર્યા. ત્યાં ચીત્તાકર્ષત સુંદર દેરાસર છે. તેમાં મૂળ નાયક શ્રી વીર પ્રભુ બિરાજમાન છે. તેના સામે જ બે મજલાની પિષધશાળા આવેલી છે. ત્યાંથી ઈસરવાડા, સરગવાડા, આદિ ગામની સ્પર્શન કરતા શહેર ધંધુકે પધાર્યા.
ધંધુકાથી સોનગઢ. ત્યાંના શ્રાવકેએ અતિ ઉત્સાહ યુત પરમ ભકિત સહિત અતી સમાહ સાથે ગુરૂ વચને પુર પ્રવેશ કરાવ્યું હતું. અતરે વરસાદના કારણથી અને શ્રાવકેની અત્યંત વિનંતિ રહેવાથી બે દિવસ સ્થિરતા થઈ હતી. અહિં સૂરિજીએ સંપ ઉપર અતિવ રેચક વ્યાખ્યાન આપ્યું હતું. તેથી આકર્ષાઈને સંઘે પરસ્પર વિમનસપણને લીધે પાંચ સાત વરસથી હવામી વાત્સલ્ય બંધ હતું તે શરૂ કર્યું. અર્થાત્ બધાએ ભેગા મળી પ્રીતી ભજન કર્યું અને તેની ખુશાલીમાં મેટી પૂજા ભણાવવામાં આવી હતી. આ શહેરમાં હેમાચાર્ય મહારાજને જન્મ થયે હતે. અહિંયાં આત્મારામજીના શિષ્ય મુનિ શ્રી હંસવિજયજીના ઉપદેશથી જેન લાઈબ્રેરી, માહાવીર મંડલી તથા જૈન પાઠશાલા જારી છે. હેમાચાર્ય મહારાજશ્રીની મૂર્તિ બેસાડવા માટે સુંદર ગુરૂ મંદિર બનાવવામાં આવ્યું છે. જેની પાઠશાળાના વિદ્યાથીઓની ગુરૂવેર્યું પરીક્ષા લીધી હતી. પરિણામ સારું આવ્યું હતું. બાદ ખાચરેદ નિવાસી સુરાણું ચાંદમલજીએ વિદ્યાર્થીઓને પ્રભાવના આપી હતી, અને શિક્ષકને પણ ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યાંથી તગડી, પોલાપુર, વલા, ચમારડી, પાલડી થઈને સેનગઢમાં પધાર્યા.
For Private And Personal Use Only