________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેથી ભૂતલને પવિત્ર કરતા, સુયોગ્ય મુનિ મંડલ શહ સંવત ૧૯૮૨ ના જેઠ સુદ સાતમના રોજ અહિંના સંઘના પૂર્વકૃત પ્રબળ પુન્યના ઉદયથી આકર્ષાઈને પધારવાથી થરાદ શહેરને પવિત્ર કર્યું હતું. રતલામથી વિહાર કરી થરાદ પધાર્યા
તે વખત દરમ્યાનને વિસ્તાર. આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિ મંડલની બહુ વર્ષોથી કે- “જેનાં શ્રવણ માત્રથી આમા પવિત્ર થાય છે, અને પરંપરાએ અવિચલ એવી મેક્ષરૂપી લક્ષ્મીનું સામ્રાજ્ય મળે છે” એવા પવિત્ર અને મહાન શ્રી શત્રુંજયગિરી તીર્થની ભેટવાની ઉત્કંઠા હતી, પણ આવશ્યકીય કારણોને લીધે ત્યાં જવાનું અશક્ય થઈ પડ્યું હતું, અહિંયાં કેઈ શંકા કરશે કે-સાધુને એવું શું આવશ્કીય કાર્ય બાકી રહ્યું હશે કે તે કાર્ય છોડીને જત્રા જવાના માટે પણ અવકાશ ન મળે ? જે કાર્યના માટે આટલા વરસ સુધી રોકાવું પડયું તે જત જાહેર છે, તે પણ અત્રે વિશેષ જાણવાને માટે સંક્ષિપ્તથી ઉલ્લેખ કરીએ છીએ, કે-સંવત્ ૧૪૬ ની સાલમાં મારવાડમાં આવેલ સીયાણા શહેરમાં જગ-દ્વિવિખ્યાત-જૈનાચાર્ય-સદગત પરમગુરૂ-શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજ શ્રીએ વિરાટ જન બદ્વિધ કોષ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” બનાવવાની શરૂઆત કરી હતી, તે કેષનું કાર્ય લગભગ પનર વરસ સુધી ચાલ્યું હતું, અને તેની પૂર્ણતા
For Private And Personal Use Only