________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
પિતાની આ માને કૃત કૃત્ય માનતે હતે. પિતાના ગામમાં કેષ છપાવવા આદિનું મહાન કાર્ય પૂર્ણ થવાથી શ્રી અભિધાન રાજેન્દ્ર કાર્યાલયના સભ્ય તથા રતલામના સંઘને કેષ કાર્યની પુર્ણતાની ખુશાલી દર્શાવવા નિમિત્ત મહાન અઠ્ઠાઈ ઓચ્છવ કરવાને વિચાર હતું પણ તે વખતે કે ખાસ કારણને લીધે બંધ રાખવામાં આવ્યું હતું. કેષ પુર્ણ થયાની ખબર કાર્યાલય તરફથી મારવાડાદિ દેશમાં વસતા સ્વમિ ભાઈઓને પત્રદ્વારા તમામ સ્થળે આપવામાં આવી હતી. સૂરિજી આદિ મુનિવરને પિત પિતાના દેશમાં વિહાર કરાવવા માટે ભાવિક શ્રાવકેના તરફથી એટલા વિનંતિ પત્રે આવ્યા હતા કે ફક્ત ગામનું નામ-ઠામ આદિ વાંચીને પત્ર પુરા કરવા પડ્યા હતા. અર્થાત્ સંપૂર્ણ વાંચી સંભળાવનારા ગૃહસ્થ પણ કંટાળી ગયા હતા. વિનતિ પત્ર માટે વિશેષ શું લખીએ? એક અઠવાડીઆમાં ૮૧ પત્ર તથા જવાબી બે તારે અહિં થરાદથી જ મેકલવામાં આવ્યા હતા. એટલા પત્રોની સંખ્યાનું મુળ કારણ એ હતું કે ગુરૂ મહારાજ આદિ મુનિ મંડળ કેષ કાર્યથી નિવૃત થયા છે માટે જે દેશની અને શહેરના શ્રાવકની અધિક વિનંતિ થશે ત્યાં પહેલા પધારશે.
– રતલામયી દેવદ પધારવુંરતલામમાં સૂરિજી મહારાજ અને વ્યાક વાચ૦ મુનિશ્રી યતિન્દ્રવિજયજી મહારાજ આદિ મુનિઓની સંમતિથી અક્ષય તૃતિયાને દિવસે “શ્રી અભિધાન રાજેન્દ્ર પ્રચારક સંસ્થા” ખેલવામાં આવી હતી. ઉક્ત સંસ્થાના કાર્યવાહક તરીકે ત્યાંના
For Private And Personal Use Only