________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરિજી મહારાજે, મુનિશ્રી-લક્ષ્મીવિજયજી, અને તપસ્વી-મુનિશ્રી-હર્ષવિજયજી આદિ સુયોગ્ય મુનિમ ંડલ શહુ સ ંવત ૧૯૮૧ નું ચાતુર્માસ માલવામાં આવેલા શહેર રાજગઢમાં કર્યું હતું. ત્યાંથી ચામાસું કર્યા બાદ રાજગઢની નજીક આવેલા ગામ દસાઇમાં ધ્વજા દંડની પ્રતિષ્ઠા કરી ધામણદા, કડોદ, વડવાળ, કેદ, વખતગઢ, બદનાવર, આમલા, વડનગર, રૂણીજા આદિ નાનાં મોટા ગામાને પાવન કરતા ખાચરાદ પધાર્યા. ત્યાં નૂતન બનાવેલા શિખરબંધ દહેરાશરની પ્રતિષ્ઠા કરી શ્રી ગાડીપાર્શ્વ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. બાદ ત્યાંથી સઘ શઠુ સેમલીયાજી તીર્થ પધાર્યા. ત્યાં શ્યામ પાષાણની શ્રી શાન્તિનાથ સ્વામીની મૂર્તિ અતિ મનોહર અને ચમત્કારિક છે. ત્યાં સ્થાવર જંગમ તીર્થની જાત્રાના માટે આવેલા નવરા, રતલામ, ખાચરેદ આદિ શહેરાના શ્રાવકા તરફથી પૂજા, પ્રભાવના, સ્વામિવાત્સલ્ય આદિ ત્રણ દિવસ સુધી ખૂબ ઝાડપાડથી કરવામાં માવ્યાં હતાં. ત્યાંથી વિહાર કરી રતલામ પધાર્યા. ત્યાં વ્યાવાચ૰-મુનિશ્રી-યતીન્દ્રવિજયજી મહારાજશ્રી પણ વાગથી ચામાસુ` કરી પધાર્યા હતા.
રતલામમાં કેટલાંક વરસાથી શ્રી અભિધાન રાજેન્દ્ર મહાન્ કાષ શુદ્ધ કરીને છપાવવાનું કાર્ય ચાલતુ હતુ તે મુનિરાજોના મહાન્ પરિશ્રમથી તથા દ્રવ્યાદિની સધ તરફથી જોઇતી સહાયતા મળવાથી તે કા સ વત ૧૯૮૨ ના ચૈતર શ્બ્દ સાતમ ના રાજ પૂરૂ થયું હતુ. તે આરંભેલા મહાન કાર્યની પૂર્ણતા થવાથી ચતુવિધ શ્રી સંઘમાં મહાન ખુશાલી ફેલાઇ હતી. અર્થાત્ ચતુર્વિધ સંઘ સદ્ગત સૂરીજીના ઉક્ત કાર્ય રૂપ ૠણુથી મુકત થવાથી
For Private And Personal Use Only