________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલૈકિક શક્તિ હેવી જ જોઇએ. ઉપરોકત વિષયને વિશેષ વૃત્તાની સદ્ગત્ સૂરીજીના નાના મોટા રચાયેલા ચરિત્રેથી જાણવે. ઉપરોકતું વિષયને આટલેથી વિરમીને હવે ખાસ વિષય ઉપર આવીયે છીએ
ગુરુવર્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીજી મહારાજ શ્રી સંવતાં ૧૯૬૩ ના પિષ સુદ સાતમના દહાડે માલવા પ્રાંતમાં મહીકાંઠાના કિનારે આવેલા રાજગઢ શહેરમાં સ્વર્ગવાસ થયા હતા. સદ્ગતાં સૂરીજીના બાદ જૈન શાસ્ત્રના જાણકાર એવા વિદ્વાનોની બનતી સહાયતા લઈને ઉપરોક્ત કેષને સંશોધન કરી છપાવીને બહાર પાડ્યાને અંદાજન દેઢ વર્ષ જ થયું છે. અર્થાત્ સદ્દગત આચાર્ય શ્રી મહારાજે તે પંદર વરસ સુધી મહેનત કરી પિતાને અમૂલ્ય સમય, આ કેષ બનાવવા માટે કઈક ગ્રંથને સંગ્રહ કરી, જાતે અસીમ પરીશ્રમ ઉઠાવી કષ લખાવીને તૈયાર કરવામાં અર્પણ કર્યો હતે. બાદ તેઓશ્રીએ જાતે દિન રાત પરિશ્રમ કરી ભણાવીને તૈયાર કરેલા-ગુરૂભકત-કાર્યદક્ષ–અને ખાસ સદ્દગત્ સૂરિજીના અંતેવાસી–મુનીઓએ ગુરૂશ્રીના આરંભેલા કાર્યને પાર પાડવા માટે વીસ વરસ સુધી સતત મહેનત ઉઠાવી ઉક્ત કેષને સંશોધન કરી છપાવીને સંવત ૧૯૮૦ની સાલમાં બહાર પાડે હતો, અર્થાત્ સદગત્ સૂરિજીના ઉદેશને સિદ્ધ કરી બતાવ્યું હતું. ગુરૂશ્રીએ બનાવેલ કેષ જેમ બને તેમ શુદ્ધ થઈ છપાઈને બહાર પડે તેના માટે સદ્દગત્ ઉભય સૂરિજીના અંતેવાસી સુયોગ્ય શિષ્ય પ્રશિષ્યએ પિત પિતાને ગ્ય બનતી મહેનત કરીને સદગત સૂરિજીના આરંભેલા કાર્યને પાર પાડ્યું હતું. તેમાં શાન્ત સ્વભાવી–સદ્દગુણાનુરાગી-સદ્ગત ઉપાધ્યાયજી-શ્રીમદ્દ મોહનવિજયજી મહારાજશ્રીએ વિશેષ કરીને
For Private And Personal Use Only