________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૦
વચાર હતા અને
તે સાથ આદિ કેટલા માળવામાં
સંઘમાંથી આઠ મેરે ચુંટવામાં આવ્યા છે. કોષ વિઆિદિ તમામ કાર્ય આ સંસ્થાની મારફત થાય છે. સુરિજી મહારાજ આદિ મુનિવરેને દેશ દેશાંતરની બહુ વિનંતિઓ આવી હતી પણ મુનિ સંમેલનથી નીચે મુજબ વિચાર કરવામાં આવ્યું હતું. આ સાલમાં શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવી અને બનતાં સુધી ચોમાસું પણ ત્યાં જ કરવું પછી જેવી ક્ષેત્ર પર્શના. પ્રથમ રતલામમાં બિરાજેલા તમામ મુનિઓને યાત્રાના માટે એકજ વિચાર હતે પણ પાછળથી ગરમી સખ્ત પડવાથી તથા નિંબાડ કુકસીમાં પ્રતિષ્ઠાનું મુહર્ત તે સાલમાંજ લેવાથી વ્યાક વાચ મુનિશ્રી યતિન્દ્રવિજયજી મહારાજ આદિ કેટલાક મુનિઓના ચોમાસાં તે સાલમાં સૂરિજી મહારાજની આજ્ઞાથી માળવામાં થયાં હતાં.
ગ્રીષ્મ ઋતુને લીધે સૂરિજી મહારાજને પણ માળવાના સંઘે ચોમાસા માટે બહુ આગ્રહ કર્યો હતે પણ ક્ષેત્ર સ્પર્શનાના યોગે અર્થાત્ જ્યાંની ક્ષેત્ર પર્શના હોય છે ત્યાં શિષ્ણાદિ પરિસહેને સહન કરીને પણ જવું જ પડે છે. અને બીજી વાત એ છે કે જે વેલા તીર્થ આદિ ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા થઈ તે વેલાજ તે કાર્યને વિશે ઉદ્દત થવું જોઈએ. એક કવિનું કહેવું છે કે –
કલ કરે જે અજ કર, અજ કરે છે અબ પલ પલ વીતિ જાત હે, ફેર કરેગા કબ.
સૂરિજી મહારાજે પણ ઉપરોક્ત કવિના વચનનું અનુકરણ કરીને મુનિશ્રી લક્ષ્મીવિજયજી, મુનિશ્રી ગુલાબવિજયજી, મુનિશ્રી
For Private And Personal Use Only