________________
[ ૨૫ ) ( ૧૨૪ યગ્નોની અનુક્રમણિકા |
નોંધઃ- ગ્રન્થના લાંબાં લાંબાં લખાણો ઓછા સમયમાં જલદી સમજાઈ જાય એ માટે આપણે ત્યાં ગ્રન્થક્ષેત્રે યો એટલે કોષ્ટકો (કોઠાઓ) બનાવવાની વરસો જૂની પ્રથા ચાલી આવે છે. એ પ્રથાને માન આપીને આજથી બાવન વરસ ઉપર જ્યારે ભાષાંતર કર્યું ત્યારે સાથે સાથે મેં આ કોષ્ટકો તૈયાર કર્યો ત્યારે તે વખતની ઉમરમાં હોંશ-ઉત્સાહ એવા હતાં કે બહુ લાંબું વિચારવા માટે મન એટલું કેળવાયેલું ન હતું એટલે જ્યાં યંત્ર-કોષ્ટક બનાવવાની ખાસ જરૂર ન હતી ત્યાં પણ નાના નાના યંત્ર-કોઠાઓ બનાવી નાંખેલાં.
તે વખતે માત્ર આ યંત્રોની જ સ્વતંત્ર-જુદી ચોપડી છપાવવી હતી. પણ તે બની ન શકયું. અહીંયા એ વસ્ત્રોની અનુક્રમણિકા આપી છે યંત્ર સંખ્યા યત્ર વિષય-પ્રકાર
કયા પાને છે? ભવનપતિનિકાયના દેવ-દેવીઓનાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર
૧૭ સમયથી લઈ મુદ્દગલ-પરાવર્ત સુધીની કાળ-સંખ્યાનું આકર્ષક કોષ્ટક
૨૨-૨૫ - વ્યંતરનિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષસ્થિતિનું યંત્ર
જ્યોતિષી નિકાયગત દેવ-દેવીઓનાં જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્યનું યત્ર વૈમાનિકનિકાયમાં જાન્ય-ઉત્કૃષ્ટ આયુષસ્થિતિનું યંત્ર સૌધર્મઇશાન દેવલોકસ્થિત પરિગૃહીતા અપરિગૃહીતા દેવીઓનું જઘન્ય-ઉત્કૃષ્ટ
આયુષસ્થિતિનું યત્ર વૈમાનિકનિકાયનાં પતરોની સંખ્યાનું યંત્ર સૌધર્મ-ઇશાનકલ્યનાં પ્રત્યેક પ્રતરે જઘન્યોત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર
સનકુમાર તથા મહેન્દ્ર કલ્પનાં પ્રત્યેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર ૧૦-૧૧ બ્રહ્મકલ્યલાંતકે આયુષ્યનું યંત્ર ૧૨-૧૭ મહાશુ સહસ્ત્રારે આનર્ત પ્રાણત, આરણે અશ્રુતે આયુષ્યનું યંત્ર ૧૮-૧૯ નવરૈવેયક અને અનુત્તરે આયુષ્યનું યંત્ર ૨૦ ભવનપતિ નિકાયા વીશ ઈન્દ્રોનાં નામનું યત્ર
ભવનપતિની પ્રત્યેક નિકાયની ભવનસંખ્યાનું યંત્ર
ભવનપતિ દેવોનાં ચિહૂનો તથા દેહ-૧૪ના વર્ષનું યત્ર ૨૩ ભવનપતિના ઈન્દ્રોના સામાજિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યાનું યત્ર
ચત્તર નિકાયનાં ૧૬ ઈન્દ્રોનાં નામનું યંત્ર ૨૫ વ્યત્તર નિકાયોને વિષે ચિહ્ન તથા દેહવણનું યંત્ર
પ્રત્યેક વ્યત્તરેન્દ્રાશયી સામાનિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યાનું યંત્ર જ્યોતિષી નિકાયના ઈન્દ્રાશ્રયી સામાનિક-આત્મરક્ષક દેવોની સંખ્યાનું યંત્ર
૨૨
ર૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org