________________
[ ૬૩ ]
T
-
*
=
-
==
-
==
-
===
- -
-
-
-
=
-
=
---
=
-
-
-
-
-
--
-
હારે તુ એકજ પુત્ર છે તાહારા ઉપર મને ઘણી આશા છે ઉબરાના ફુલની પેઠે તાહારૂ નામ સાંભળવુ મને અતી વલવ છે તારા વિના મારાથી એક ક્ષણે માત્ર પણ રહેવાશે નહિ, વળી હે પુત્ર કેમે કરી હજુ તુ બાળક છે, તાહારા પાણી ગ્રહણ નીમીતે આઠ વ્યવહારીયાની કન્યાઓ સાથે વિવાહ કીધું છે તે અતી મનહરએવી કન્યાઓ પ્રતે પરણીને ભુક્ત ભેગી થઈ અતે સ જમ મતે ગ્રહણ કરજો એટલું અમારૂ વચન માનો, એહવું સાં. ભળી કુવર કહે છે જનુની એવાં વિષય સુખ આ જીવે અન તી વાર ભેગ
વ્યાં તથાપિ તૂસીન પામ્ય, એવા સુખ ભોગેની લાલચે કરી જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે, જાત નરકાદી દુખ વાર વાર અનુભવે છે.
એવા અઘોર પાપકૃત જે વિષય તેની વાંછના કુણ કરે અપીતુ કામે કરીને અધ અશાન છો કરે છે પણ જેને મોક્ષની જ અભીલાશા છે તે જીવો એવા સુખને અનિષ્ટ કડવા વિપાક જાણે છે માટે હે જનુની મને સંસારનાં સુખ પ્રીય નથી લાગતાં માટે જેણે કરી સારવત સુખની પ્રાપ્તી થાય એવું જ્ઞાન દર્શન સહિત ચારિત્ર હુ આદરીશ, ઇત્યાદિક સામ સામી પ્રત્યુતર આપ્યા તથાપિ કુવરનુ મન સંસાર ઉપર લલચાયું નહિ હવે કુવર દીક્ષા લેશે એમ ચીતવી કુંવરના પિતા રૂષભદત કહે હે પુત્ર માહારૂ એક વચન માનો અને પછી દીક્ષા લેજે, હે પુત્ર વ્યવહારીયાની આડ કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરી (પરણીને) તુમારી વહુઓનાં મુખ દેખાડો એટલી મારી હું શ પુરી કરી પછે સુખે ચારીત્ર ૯ હે પુત્ર એટલું અમારૂ વચન માનો એવું સાંભળી જંબુમાર કહે છે પીતા જે તમે કહો છો તેમ કરી શ તથા શી કન્યાઓને તથા તેમના માતા પીતાને પ્રથમ જણાવવું જોઈએ કે જે માહરે પુત્ર તમારી પુત્રીઓને પરણીને બીજે દિવસે ચારીત્ર ગ્રહણ કરનાર છે માટે જો તે વાતે તમો સંપુરણ ખુશી તો સુખેથી તમારી પુત્રીઓનું પાણી ગ્રહણ કરાવો એવું કવરનું વચન સાભળીને કુવરના પીતાએ તે આઠ કન્યાઓને તથા તેમના માતા પીતાને કહેવરાવ્યું તેવારે તે કન્યાઓનાં માતા પીતા કહે જે અમારી કન્યાઓ જંબુકમારને નહી પરણાવીએ કેમ કે એતો મોક્ષાભિલાષી છે તે સંયમ આદરે તેવારે અમારી પુત્રીનો કોણ આધાર થા ય એવુ તેઓનું બોલવું સાંભળીને તે કન્યાઓ કહે અમારે તો આ જીવીત
લગે જબુકુમાર સ્વામી છે મન સાથે અમે તે ભરથાર નિ કીધે છે માટે જે છે તે યમ ગ્રહણ કરશે તે અમે પણ બ્રહ્મચાર્યણીયો થઈ પતિ સાથે સયમ લઈ
- -
~
-
-
-
~
1
-
~
-~~
~
-
- -
-
~~-~
-