________________
[ ૬૧ ],
:
-
-
-
-
-
છિતના કડિયા સમાન છે તે પુત્ર ચારીત્ર લેવા ઉજમાળ થે છે તથાપી ત મે એને ઘરવાસ રહી ધર્મ કરે એમ સમજાવી રાખે તેવારે તે દયધર્મી શ્રા વક શીવકુમાર પાસે આવીને વંદન કરી કહે છે, તેવારે શીવકુમર કહે તમે એવું કત કેમ કરો છો જે મુજને વંદન કીધુ તેથી મુજને દેષ લાગ્યો તેવારે તે ૮ ધમી શ્રાવક કહે હે શીવકુમાર તમારે ભાવ થકી ચારીત્ર છે માટે તમે વદના કરવા જોગ છો તથાપી હે શીવકુમર એક મારૂ વચન માનો જહાં લગી તમા રાં માતા પિતા જીવે ત્યાં લગી ચારીત્ર લેવું નહીં ઘરવાસે રહી શ્રાવક ઘર્મ આરાધ ભાવચારીત્રે વરતો એ પણ આત્મધર્મ શ્રેષ્ઠ છે એવું તે દઢધર્મી શ્રાવ કનુ વચન સાંભળી શીવકુમારે પ્રમાણ કીધુ તેવાર પછી શીવકુમાર છઠ છઠનાં પારણા કરવા લાગ્યોઆંબિલ પ્રમુખ તરિયા કરતો થકો ભાવચારિ ત્રીઓ તે શીવકુમાર એક હજાર વર્ષ લગી મહાતપ કરી શુદ્ધ શ્રાવકપણુ પા ળી કાળ કરીને વિદયુ નમાળી નામે દેવતા મહાતેજવત થયો તિહાં ચાર પ લ્યોપમનું દેવતાનું આયુષ્ય ભોગવીને સ્થિતી પુરી કરીને આંતરા રહીતપણે ચ વીને અબાધા રહીત ઉપન્યો તે કહે છે.
આહીં જબુદ્ધિને ભરતને વિશે રાજ્યગ્રહી નગરે રૂષભદત નામે શ્રેણી ધનાઢય શેડ વસે છે તેને ધારણ નામે સ્ત્રી મહા સુશીળા છે તેની કુખને વિશે તે વિદયું નમાળી નામે દેવતાનો વ ચવીને ઉપન્યો તેવારે મધ્યરાત્રીને વિશે તે ધારણીમાતાએ સ્વપ્રમાણે જબુ નામે વક્ષ દીઠો તે કેવો છે, સુવર્ણનાં પત્ર તથા ફળ અને ફુલ તે જેને એવો વક્ષ આપણુ મુખમાંહે પેસતો દીઠ અનુ કમે નવ માસ પુરા થએ લક્ષણ ગુણુ વ્ય જન સતિ પુત્ર પ્રસવ્યો સર્વ પરિવાર આણ દ પામ્ય માતાએ સ્વમમાં જબુદ્ધક્ષ દીઠો હતો તેણેકરી પુત્રનું નામ જબુ કુવર સ્થાપ્યું.
પંચધ્યાબે પાલણ કયા થકે બીજના ચંદ્રમાની પેઠે તથા કલ્પ વૃક્ષને અંકુરાની પેઠે દિવસે દિવસે વધવા લાગે અનુક્રમે કુવર આઠ વર્ષના થયો અતી રૂપ લાવ્યણતા ગુણ યુક્ત માતા પિતાને ઘણો પ્રીય થકી વિદ્યા ચાર્ય પાસે મોકલ્યા તહાં પુરૂષની બહોતેર કળા તથા સ્ત્રીની ચોસઠ કળા વિજ્ઞાન શિખ્યો અતિ નિપુણ ડાહ્યો અતિ રૂપવંત માતા પિતાને ઘણા વ. હાલો છે એ વિચરતો થકો દખીને બુધ જે પંડિત લોકો તે એમ કહેવા લાગ્યા કે અહે આ કુંવરની જનુની કે જેની કુખને વિષે આ પુરૂષ ૨. « ઉપને વળી કહ્યું છે કે જે સ્ત્રી ભાગ્યશાળી હોય તેની જ કુખને વિષે ના
આ
જ
આ