________________
~-
રૂ
જ
( ૫ ) ગાયન થવા લાગ્યાં, કેસરના છાંટા નાખવા લાગ્યા. ઘેર ઘેરમાં તોરણ બધાયાં, કેટલાએક રાજાઓની તરફથી દશરથ રાજાને પુત્રના જન્મના વખતે કરભાર આવ્યા– લક્ષ્મી વાસ કરી રહેવાના હેતુથી કમલનું નામ પદમ હોવાથી તેની બરાબરીને માટે તે બાળકનું નામ પદમ રાખ્યું તથા બીજુ રામ એવું નામ પાડ્યું,
ત્યાર પછી કેટલાએક કાલે પ્રથમની પહેજ બીજી સુમિત્રા નામની દશરથ રાજની સ્ત્રીને રાતના પાછલા પ્રહરે વાસુદેવના અવતારને સુચન કરનારા હાથી, સિંહ, સુર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી, અને સમુદ્ર, એ સાત પદાર્થ દડામાં આવ્યાં. તે વખતે કોઈ એક પરમ મહધક દેવતા દેવલોકથી ચવીને તેણે સુમિત્રાના ઉદરમાં અવતાર લીધે, માસ પુરા થયા પછી ત્યામવર્ણ, સર્વ લક્ષણ યુકત. તથા જગતના મિત્રરૂપ પુત્રનું જન્મ થયું, તે દિવસે સ પણ ચોમાની શ્રી મદહંત પ્રતિમાઓને સ્નાત્ર પુર્વક આઠ પ્રકારની પુજા કરી. તથા સર્વ બધીવાનેને બધીખાનામાંથી છોડી મુક્યા. સર્વ જનો ના મનમાં પરમ આનદ ઉત્પન થયો. તેમજ રાજાને પણ મહા આનદ થયો. માત્ર એટલુ જ નહી પણ આખી પૃથ્વીને આનંદ થયો. રામના જન્મ ના વખતે જેવો ઉત્સાહ થયો હતો તે કરતાં લમણના જન્મના વખતે આ ધિક ઉત્સાહ કરશે, તેનું નામ નારાયણ તથા લક્ષ્મણ રાખ્યું. પછી તે બેઉ ભાઇ આસ્તે આસ્તે વધવા લાગ્યા. રામ તથા લક્ષમણ ખેલતાં ખેલતાં પિતાના બાપ પાસે જઈને તેના ખોળામાં બેસીને તેની મુછો તથા વાળોને ઝાલી ને રમવા લાગ્યા. (એવી બાળકોની રીત છે.) ધાઈઓના પાલાગુ પોષણ થકી દિન દિન પ્રત્યે ઉછરવા લાગ્યા. તે વખતે એવા દીઠામાં આવતા હતા કે જાણે રાજાની બીજી બે ભુજાજ હેની ! એવા બે પુત્રોને દશરથ રાજા જે ઈને મહા આનદ પામવા લાગ્યો. સભામાં આવે ત્યારે ઘડીકમાં રાજાના ખેળામાં બેસે, ત્યાંથી ઉઠીને પાસે બેઠેલા કોઈ પ્રધાનના ખોળામાં જઈ બેસે, વળી ત્યાંથી ઉઠીને કોઈ ત્રીજા પુરૂષની પાસે જઈને તેને હસાવે, ત્યાંથી પાછા આવે. એવી રીતે જેની પાસે જાય તેને એવું લાગે કે જાણે અમતજ આંગને સ્પર્શ કરતું હોયની વસુદેવને પીળાં વસ, તથા રામને નીલાં વસ પહેરયા થકા પાદ પ્રહાર કરી જણે પૃથ્વીને કપાયમાન કરતા હોયની એ. વી રીતે ચરછ ક્રીડા કરવા લાગ્યા પછી કેમે કરી સ પુર્ણ વિદ્યાનો અભ્યાસ કરશે. તે એવી બુદ્ધિથી સીખવા લાગ્યા કે ગુરૂની ગરજ તે કેવળ નિમિત્ત
તા
.
-
-
-
•
-
-
- -
- ક
-