________________
-
-
-
-
=
=
==
=
=
(૧૫૯) મથે થયા, એટલામાં કુભકરણ સાવધ થઈને તેણે ગદાએ કરી હનુમાનને વાં સા ઉપર મારયુ, તેથી તે મુછત થઈને પડયો ત્યારે કુંભકરણે તેને કાખ માં ઘાલ્યો. એ જોઈને બિભીષણ બોલ્યો કે, હે રામ. તમારા સેન્યમાં મહાપરાક્રમી, મુખને વિષે નેત્રોના જેવા સારભુત, ભામડલ અને સુગ્રીવ, ત્યોને રાવણના પુત્રએ જીત્યા. તે જ્યાં સુધી લકામાં લઈ ગયા નથી. ત્યાં સુધી
તેમને મુકાવુ છુ. કુ ભરણે હનુમાનને બહુ વડે બાંધ્યો છે, તે જ્યાં લો ગણુ લકામાં ગયો નથી ત્યાં લગણ છોડાવવા યોગ્ય છે. હે સ્વામિન, સુગ્રીવ ભામડલ, તથા હનુમાન એ વિના આપણ સેન્ય નિવર છે. માટે મા ને આજ્ઞા આપો હું જાઊ. એવી રીતે બિભીષણ લે છે. એટલામાં વાલીનો છોકરો અગદ કુદકો મારી દોડી જઈને કુંભકરણને બોલાવીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો, ત્યારે ફોધે કરી આંધળો થએલો કુંભકરણ પિતાની ભુજામાંથી હનુમાનને છોડ્યાથી પીંજરામાંના પક્ષીની પઠે ઉડી ગયો, ત્યારે ભામડલ અને સુગ્રીવને છોડાવવા સારૂ રાવણના પુત્રની સાથે યુદ્ધ કરવા સારૂ બિભીષણ દો . તેને જોઈને ઇન્દ્રજીત મેઘવાહનને કહેવા લાગ્યો કે, આ આપણે કાકો આપણી સાથે યુદ્ધ કરવા સારૂ આવે છે એ પિતાનો નાનો ભાઈ હોવાથી આપણું બાપ જેવો છે. માટે એની સાથે યુદ્ધ કેમ કરીએ ? હવે અહીંથી જવું એ સારૂ છે. કહ્યું છે કે, “પુજા કરવા લાયક પુરૂષથી ભય પામેલા પુરૂષોને કાંઈ પણ લાજ નથી.” પાસથી બાંધેલા આ બે શતરૂ ઓ નિશ્ચય કરી મરશે. માટે ત્યોને અહીં જ રહેવા દેવા એટલે બિભીષશુ આપણી પાસે આવશે નહી, એવો વિચાર કરીને તે બેઉ જણ રણમાથી નાશી ગયા. ત્યારે ભામડલ તથા સુગ્રીવને જોઈને બિભીષણ ત્યાં જ ઉભા ર. તેમજ હેમ પડવાની વખતે સુર્ય અને ચંદ્રમાની પઠે રામ તથા લક્ષ્મણનાં મુખ સુકાઈ ગયાં, ને ચિતા કરતા થકા ત્યાંજ ઉભા રહ્યા. ત્યારે જેણે પુર્વે વર દી હતો એવા મહા લોચન નામના દેવનુ રામે સ્મરણ કર્યું તેણે અવધી જ્ઞાન વડે જાણી. ત્યાં આવીને સિહનદા નામની વિદ્યા મુશલ, રથ, તથા શતરૂનો નાશ કરનારી વિદુરના નામની ગદા લક્ષ્મણને દીધી. તથા વારૂણય, આગ્નેય, વાયવ્ય પ્રમુખ અલ્યો અને છન્ને બેઉને આ
પ્યાં. પછી ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણને જોઈને ભામડલ અને સુગ્રીવનાં ના ગપાશ નાશી ગયા. તે સમયે રામના સિન્યમાં જય જય શબ્દ થવા લાગ્યા અને રાક્ષસોના સેન્યમાં અંધકાર કરી સુર્ય આથમી ગયે.
સ
*
*
*
**
*
*
*
*