________________
છે
(૩ર) છે, એક અરૂપી, બીજે અચેતન; ત્રીજો અકીય, એ અવગાહના દાન ગુણ, હવે કાળ દ્રવ્યના ચાર ગુણ કહે છેએક અરૂપી; બીજે અચેતન, ત્રીજે આ કય, ચોથે નવા પુરાણ વર્તનાં લક્ષણ, હવે પુદગળ દ્રવ્યના ચારગુણ કહે છે. પહેલો રૂપી; બીજે અચેતન, ત્રીજે સક્રીય, ચોથો મીલણ વીખરણ -રૂપ પુરણ ગલન ગુણ; હવે જીવ દ્રવ્યના ચાર ગુણ કહે છે, એક અનંત જ્ઞાન બીજો
અનત દર્શન. ત્રીજો અનત, ચારીત્ર, ચોથો, અનત વીર્ય એ છ દ્રવ્યના ગુણ કહ્યા તે નિત્ય ધ્રુવ છે. . . . . .
હવે છ દ્રવ્યના પર્યાય કહે છે, તેમાં ધર્મસ્તીકાયના ચાર પર્યાય છે એક ખધ, બીજે દેશ; ત્રીજે પ્રદેશ, ચોથો અગુરૂ લધુ. અને અધર્મસ્તીકાયના ચાર પર્યાય છે, એક ખધબીજે દેશ, ત્રીજે પ્રદેશ, ચોથો અગુરૂ લધુ; વળી દગળ દ્રવ્યના ચાર પર્યાય છે એક હરણું, બીજે ગધ, ત્રીજો રસ, ચોથો સ્પર્શ અગુરુ લઘુ સહીત, તથા આકાસ્તીકાયના ચાર પર્યાય; એક ખધ; બીજો દેશ, ત્રીજે પ્રદેશ, ચોથો અગુરુ લઘુ, તથા કાળ, દ્રવ્યના ચાર પર્યાય. તેમાં એક આ તીત કાળ, બીજે અનાગત કાળ, ત્રીજો વર્તમાન કાળ, સાથો-અગુરુ લઘુ અને જીવ દ્રવ્યના ચાર પચાય; તેમાં એક અવ્યાબાધ, બીજે અિનવગાહ, ત્રીજે અમુક ચોથો અગુરૂ લઘુ; એ છ દ્રવ્યના પર્યાય કહ્યા. ; . '
હવે છ દ્રવ્યના ગુણ પર્યાય સાધર્મપણ કહે છે, અગરુ લઘુ પર્યાય - 4 દ્રવ્યમાં સરીખે છે, અને અરૂપી ગુણ પાંચ દ્રવ્યમાં છે. એક યુદગળ દ્રવ્યમાં નથી, તથા અચેતન ગુણ પાંચ કયમાં છે. એક જીવ દ્રવ્યમાં નથી, અને સક્રીય ગુણ છવ તથા પુદગળ એ દ્રવ્યમાં છે. બાકી ચાર દ્રવ્યમાં ન થી, તથ ચલણ સહાયં ગુણ એક ઘમાસ્તીકામાં છે, બીજા પાંચ દ્રવ્યમાં નથી.તથા અવગાહના ગુણ તે એક આકાશ દ્રવ્યમા છે, બીજા પાંચમાં નથી, અને વર્તના ગુણ તે એક કાળ દ્રવ્યો છે. બીજા પાંચ દ્રવ્યમાં નથી. તેમ જ મીલન વીખરણ ગુણ પુદગળમાં છે, બીજા દ્રવ્યમાં નથી, તથા જ્ઞાન ચેતના ગુણ તે એક જીવ દ્રવ્યમાં છે પણ બીજા દ્રવ્યમાં નથી, એ મુળ ગુ ણ કોઈ દ્રવ્યના કોઈ દ્રવ્યમાં મીલે નહી; એક ધર્મ બીજો અધર્મ ત્રીજો આકાશ એ ત્રણ પ્રત્યેના ત્રણ ગુણ તથા ચાર પર્યાય સરીખા છે, અને ત્રણ ગુણે કરી તો કાળ દ્રવ્ય પણ એ સમાન છે. .
- + હવે વળી અગીયાર બોલે કરી છ દયના ગુણ જાણવા ને ગાવા કહે છે “પરિણામ છવ મુત્તા, પસાએગ ખીત કિર આય; નિએ કારણ, આ
-
-
.
:
-