________________
(૪૯). સમતા રૂપ મટી તળાઈ છે તે ઊપર આત્મા બેઠો થકો પુણે આનદ પામે છે એવું ધ્યાન રૂપ મદીર છે ૮
ધ્યાન મદીરમાં શીલ રૂપ સિહાસને ઈદ્રીઓને દવા રૂપ જળનો બાજે છે અને સમતા રૂપ પાળી છે તે એવા ધ્યાનમાં પવિત્ર પણ આ આત્માને તેડી જઇને તેની પરોણાગત કરે છે. ૫ ૧૦ છે
આત્મા અને પરમાત્માને વિષે જે ભેદ બુદ્ધીનો વિવાદ હતું એટલે તેમાં પડીતના વિવાદ રૂપ ઝગડા હતા તેને ધ્યાન રૂપ સધી પાળે એટલે ધ્યાની પુરુષે તે વિવાદને ટાળ્યો અને જલદીથી એ બેહુનું અભેદ પણ કરી આપ્યું છે ૧૧ છે
વિષ થકી ભરેલો જે નાગ લેક તહીં અમૃત કહીંથી હોય તેમ દીન દીન ક્ષય પામતે જે ચદ્રમાતેમાં અમૃત કહીંથી હોય અને દવ લોકમાં અપસરાના ચિંગે રાતા જે દવતા તેમાં પણ અમત ક્યાંથી હોય માટે એ માત્ર ધ્યાન રૂમ અમૃત સત્ય છે તેને જ પડીતે સેવવુ. . ૧ર છે
ગાયના તનમાં જે રસ નથી સાકર માં પણ તે રસ નથી અને જે રસ અમૃતમાં પણ નથી તેમજ સીના અધર જે હોઠ તેમાં પણ જે રસ નથી કે તે રસ ધ્યાનથી પગટયો અને સતિષથી વિસ્તરો એહવો જે કોઈ અપુર્વ રસ તેને તે કઈક પડીતજ જાણે. ૧૩ છે
એ પ્રકારે મને કરીને પરીપક જે ધ્યાન તેથી પ્રગટયું જે ફળ તેને મોટાઈ પણે જાણીને તેમાં જે રતિ પામે તે મહા તેજવંત કાંતિવાન પુરૂષ છે અને તેને જ યશ લક્ષ્મી વરશે . ૧૪ !
ઈતિ સતરમો ધ્યાન સ્તુત્ય ધિકાર સમાપ્ત.
હવે અહાર આત્મ નિશ્ચયી ધિકાર કહે છે,
-
.' આત્માને ધ્યાનનું ફળ તે ધ્યાન છે પણ આત્મ જ્ઞાન હોય તેવારે જ તેને મુક્તિ આપે માટે અજ્ઞાન તે મેટુ છે તો મોટા પુરૂષે આત્મ જ્ઞાન ભણી ઊઘમ કરો . ૧ જેણે આત્માને જાણે તેને ફરી બુજુ કાંઈ જ છે!
-