________________
(૫૩૪)
----
--
-
-
--
-
---
-
-
-
વર છે તે માટે અનતા દરવ્ય છે. તથા સમ્યકત સારી અસખ્યાતા જીવે દરથ છે દેશ સંવરની અપેક્ષાએ પાગુ અસ ખ્યાતા દરવ્ય છે વળી વ્યવહાર ૨ ચારીત્ર સવરની અપેક્ષાએ સ ખ્યાતા છવ દરવ્ય છે એ સર્વ દરથી જાણવુ અને ક્ષેત્રથી ત્રસનાડી પ્રમાણ સવરનો ક્ષેત્ર છે તથા કાલથી સાઈએ સપઝવસિએ સિદ્ધના નિશ્ચય સવરની અપેક્ષાએ સાઈએઅપઝવસિએ છે અને ને ભાવથી અરૂપી ઈતિ સંવર,
-
-
-
-
~
-
-
-
-
-
-
-
-
-
-
--
-
નિર્જરી દરવ્યથી નિરા તે જીવ દરય તથા નિજરા જે કમ પુદ ગળ તે પ્રકારમંતરપણે પરિણમ્યા નહી તિહાં લગણ તે નિજરચા પુજલને દર વ્યથી નિર્જરા કહીયે ક્ષેત્રથી છવ પ્રમાણ કાલથી સાઈએસપઝવસિએ ભાવ થી અરૂપી તથા આત્મા ઉજવલપ થાય તે.
-
- -
-
--
-
-
--
બધ તત્વમાં દર થી બંધ તે આઠ કરમની વણના પુદગળ આ ત્મા સાથે બંધ થાય તે દરથી બંધ કહીયે ક્ષેત્રથી અસખ્યાત પ્રદેશાવગા હી બધ કાલથી સાઈએસપઝવસિએ અને ભાવથી બંધરૂપ પુદગળ સારભાવ થાય તે ભાવ બધ કહીયે.
-
.
મેક્ષ તત્વ દરથી સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન આત્મા ચિદરૂપ અને તા દર અને ક્ષેત્રથી એક સિદ્ધ આશ્રયીતે જઘન્ય એક હાથને આઠ આ ગુલ તથા મધ્યમ ચાર હાથને સોલ અમુલ ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્યને ૩ર આ ગુલ ક્ષેત્રે જાણવુ તથા સર્વ સિઘની અપેક્ષાએ પીરતાલીસ લાખ યોજન લાં બે અને પહુલો તથા ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ ઊંચે એટલો મોક્ષ ક્ષેત્ર છે અને કાલથી સાઈપઅપઝવસિએ તથા મુક્તિ ક્ષેત્ર અપેક્ષાએ અસાઈ એઅપઝવસિએ અને જે જ્ઞાન દર્શનાદીક ગુણ પ્રગટ થયા તે ભાવથી મેલ જાણવું.
હવે નવે પદાર્થ મહિલા અકેકા પદાર્થને વિષે ને પ્રત્યક્ષ ૨ અનુમાન ૩ ઉપમા ૪ અગમ એ ચાર ચાર કમાણ કરે છે જે પ્રત્યક્ષ આગલ વ તુ ખીચે તે પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાને કરી વસ્તુને જાણી નેમ છે