________________
-
-
-
કૃતિ સવભાવ રૂપ વચન બોલવું એટલે વસ્તુના પ્રત્યેક પ્રત્યેક ગુણ પર્યાય એલબીને જે વચન બોલવુ તેને નય કહીયે, ' 'દષ્ટાંત જેમ કોઈકે પુછ્યું જે ધાન્ય શાથી નીપજે છે તેવારે એકે કહે ઉદેકથી બીજે કહો પૃથ્વીથી બીજે કહો હલથી એ કહવે બળદથી પાંચમે કહો બીજથી છઠે કહ રૂતુથી સાતમે કહો ભાગ્યથી એ સર્વ એકેક અશ ગ્રહી શબ્દ બોલ્યા તે સર્વે એકેકા દેશે સત્ય છે પણ સર્વ દશે સત્ય નથી તેમ એક નયને પણ તે એક દેશ વાચક છે અને જે સાતે નયને અને નુસારે વચન બોલીએ તે સર્વ દેશે સત્ય જાણવુ એ રીતે જે મયાત્મ જ્ઞાન સમજવું તે સભ્યત છે પણ શહીં એક નયને અવલબી ખેંચ કરી રહેવું તે મિથ્યાત્વ છે એ શ્રીઅનુયોગ દ્વારમાં કહ્યું છે. | '' હવે એ નયને મુળ બે ભેદ છે તેમાં એક વ્યવહાર નય બીજે નિશ્ચ ર્નિય તેમાં વ્યવહાર નયના વલી ચાર ભેદ છે એક નૈગમ નય બીજો સંગ્રહ નય ત્રીજો એવહાર નેય ચોથો રૂસુત્ર મય એ ચાર નથ વ્યવહારના છે એને એક શબ્દ નય બીજો સભીરૂઢ નય ત્રીજો એવંભુત નય એ ત્રણ નિશ્ચ નય છે માટે નિચ્ચેના ભેદમાં ગણાય છે વળી તેમાં કોઈક વચનની અપેક્ષા
જુસુત્ર નય પણ નિશ્ચ યમાં ભળે છે તે પણ જીન વચનની અપેક્ષાએ લીધે છે હવે જેમાં વસ્તુની દ્રવ્યની મુખ્યતા પ્રતિભાસે છે તેને વ્યવહાર નય કહીયે અને જેમાં વસ્તુનો નિજ સવભાવ અભ્યતર ગુણુ પ્રતિભાસે છે તે નિ શ્રેય નય કહીયે. ' હવે વ્યવહાર બે કહ્યા છે એક યુદ્ધ વ્યવહાર બીજે અવિશુદ્ધ વ્યવહાર તે બચવહાર તે જે વસ્તુનો બાહ્ય પ્રવર્તનરૂપ તેને કહીએ જેમ વિવહરતીતી યવહાર હવે વસ્તુનો જે બાહ્ય પ્રયોગ શુભપણે પ્રવર્તન રૂપે તેને શુદ્ધ ૦૧વહાર કહીએ તથા જે બાહ્ય પ્રયોગનો અશુભપણે પ્રવર્તન તે અશુદ્ધ વયવહાર કહી એને જરાપણુ યદ્યપી અની વિસ્તારપણે છે તાપી ઈહાં અપપણે હિતુ કરી દેખાડીએ છીએ.
જેમ જીવ એક વસ્તુ છે તેનું બાહ્ય પ્રવર્તન તે શરીર ઈદ્રીય તે
-
-
-
-
-