Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha

View full book text
Previous | Next

Page 612
________________ (૬૮૬) સમત શિખર ગીરી મડણ પ્રભુ દેખ દરશ હરખાઈ છે રૂદ મેરો અતી ઉલસાઈ, સામર સુખદાઇ , ૧ ’ આજ હમારે સુરતરૂ પ્રગટયે, આજ આનદ વધાઈ છે એરી છે તીન લોકો નાયક નીરખે પ્રગટી પુરવ પુનાઈ છે સફળ મેરો જનમ કહાઈ; સામરો સુખદાઇ પ્રભુકો સરસ દરશ બિન પાએ, ભવ ભવ ભટકો ભાઈ છે એરી છે અબ પ્રભુ ચરણે ચિત્ત, લાગ્યા; બાલ કહે ગુન ગાઈ છે પ્રભુ સગ લગન લગાઈ સામરો સુખદાઈ છે ૩ છે પાસ અબ સરણ તુમારે તુમારે પાસ અબ સરણ તુમારો છે દસ ભવ વેરી કુમઠ કઠોરી; આએ વનારી નારી એરી | નગર લોક સબ વદન ચાલ્યા ગયા વળી પારરવ કુમારી છે આએ તપશી પૂજારી પાસજી અબ શરણ તુમારો ૧ . ' પચા અગ્ની કરી જેગ; સાધત, વાધત ભવ જળ ભારી | એરી છે કુમઠ કહે કોણ કારણ વદન, નાગની કાળા કારી છે ખરા જબ કષ્ટ બીદાર; પાસજી અબ શરણ તુમારો છે ર છે પતંગપર જળતો દેખી સેવક; મુખ દીઓ નવકારી છે એરી છે પાસ પ્રભુજીનું દરશન દેખી; દરીશન પાયો શીકારી છે થયો ઘરનીધર પતી ભારી, પાસજી અબ શરણ તુમારો ૩ લોકાંતિક વચને બહુ જતેને દી એ દાન લીએ વ્રતચારી છે એરી છે વડ હેઠે નીશી કાઉસગ ધારી; કુમઠ થયો મેઘ માળી છે કરે ઉપસર્ગ અપારી પાસજી અ શરણ તુમારો છે જ છે ચીહુ દીશે ઘોર ઘના ઘન ગાજે, બાજે વાઉ અપારી છે એરી છે મુશળધાર વરસણ લાગ્યનાસા લગે આવ્યું વારી ૪ નાચે ધરણીધર નારી પાસજી અબ શરણ તુમારો ૫ / પદમાવતી પ્રભુ શીર પર ધારી, ફાગું ટોપ કરે વિસ્તારી છે એરી ! ઉપસર્ગ હરીપર હુઆ નાટક; નાચે પદમાવતી નારી

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651