Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha
View full book text
________________
( ૬ર૯) અથ શ્રી અનંત જીન સ્તવન સાબરમતી આવી છે પુરજો એ દેશી-સુજસા નદન જગ આનદન દેવજો. નેહરે નવ રંગે નીત નીત ભેટીએરે ભેટયાથી શુ થાએ મોરી સૈઓરે, ભવ ભવ નાં પાતિકડાં અળગાં મેટીયેરે. ૧. સુંદર સારી પેરી ચરણા ચીરરે, આવોરે વડે જિન ગુણ ગાઈએ, જિન ગુણ ગાયે શુ થાયે મોરી બેની, પર ભવરે સુર પદવી સુંદર પામી રે. ૨. સહીયર ટેળી ભળી ૫રીઘલ ભાવે, ગારે ગુણવતી હઈડે ગહ ગહીરે, જય જગનાયક શીવ સુખ દાયક દેવરે, લાયકરે તુજ સરિખ જગમાં કે નહીર. ૩. પરમ નિરજન નીર્જિત ભગવંતરે, પાવન પરમાતમ શ્રવણે સાંભળો; પામી હવે મે તુજ સાસન પરતીતરે, દયાને એક તાને પ્રભુ આવી મિલ્યોરે, ૪ ઊચપણે પચાસ ધનુષનો મારે, પાળ્યરે વળી આઉખ લાખ તીરનુરે શ્રી ગુરૂ સુમતી વિજય કવીરાય પસાયર, અહ નીશરે દલ દયાન વસે જગદીશનુરે. ૫.
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન બાઈ ગરવડ એ શી—ધરમ જાણેસર સેવીયેરે, ભાન નરેસર નદ; બાઈને જીન વડે. જીન ધ્યાને દુખ વિસરૂરે, હુ પામી પરમાણ. બા. ૧ રતન જડીત સિંઘાસને, બેસે શ્રી ભગવાન; બાય માહો આગળ નાચે સુરીરે, ઈદ કરે ગુણ ગાન. બા. ર. પ્રભુ વરસે તિહાં દેશનાર, જીમ અસાઢા મેહ બાઇ તાપ ટળે તનને પરોરે, વાઘ બમણે નિહ. બા. ૩. આણવાયા ગઅણે ધુર, વાછત્ર કોડા કોડ, બા, તા થઈ નાચે કીનરીરે, હડે મોડા મોડ. બા. ૪. આયુ દસ લાખ વરસન, ધનુષ પીસતાળીસ માન; બા. રાવિયે પ્રભુ નામથીરે, લહી નવ નીધાન. બા. ૫
અથ શ્રી શાંતી જીન સ્તવન. અબા વીરાજે છે. એ શી–સુંદર શાંતી આણંદની, છબી રાજે છે ! પ્રભુ ગગાજળ ગંભીર, કીરત ગાજે છે. ૧. ગજપુર નયર સેહામણું, ઘણ

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651