Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha
View full book text
________________
(પટ9)
સમરણ કર શ્રી જનકે તો ભવ ભય દુઃખ હરણાં બે આણ દરામ સેવક યુશછત સુખ સપતી બહુ કરણ છે. છે૨ ૩ *
-
- -
- - -
-
- -
-
અથ શ્રી ગેડી પારસ્વ જીન સ્તવન કૃપા કરે ને ગોડીપાસ નેસ્વર તુમ સાહીબ અતરજામી; ઊંચે ઊં ચે ગીરી પર પ્રભુજી બિરાજે આશપાશ ગ્યાની ધ્યાની + કૃ૦ ૧ છે નિલ વરણ પ્રભુ આગિયા બિરાજે સુરતકી જાઉ બલીહારી છે કૃ૦ ર છે બાંહે બાજુબંધ બેરખા વિરાજે, કુળકી છબી હે ન્યારી છે. કુર છે ૩ / તુઢત દુહત પ્રભુજી ને પાયો, પુરણ પદવી અબ પાઈ છે કૃ૦ કે ૪ નાથ નિરજન નામ તુમારે; રૂપચદ પદવી પાઇ. પ ફ ા પ ા
- - - - - -
-
-
-
-
-
-
r
-
-
-
-
- -
અથ શ્રી કેસરીયા નાથનુ સ્તવન કેસરીયાક દરસ કરણનું આયો, મનમેરો અતી ફુલસા કે કણ. નાભી નરેસર વસ્ત્ર પ્રકાસક, શ્રીમરૂદેવા જાયે વૃષભ લઇનધર ચરણ કમલમે, મન મધુકર લપટાયો. કે૧. સુધા પરિસહ સહકે સ્વામી, કેવળ પદવી પાયો; હેત ધરી માતાને દીઘે દીન દયાળ કહા . મ૦ ૨. કુલ માળ ફળ દઈ સાહીબ, ઊબર રોગ ગમાય; ત્રીકરણ સુધ કરે પુજા કરતાં, લકેશર સુખ પાય, કે. ૩. કળજુગમે એ અનુપમ તીરથ સુર નર મુની જન ધ્યાયો; પરચા પુરે ચિતા સુરે, નામ સદા સુખ દાયો ૪. કીરત છે મિટી સુનકે આયો, મનમે હરખ ભરાયો; મોહની મુરતી નયણે નીરખી, હદય કમળ વિકસાયો. કે. ઉગણીસે ચાર ફાગણ માસે, સુદી બારશ ગુણ ગા; સંઘ પ્રતાપે પ્રભુક ભેટયા દિન દિન હરખ સુહા. કે. મ. ૧ ?
-
' અથ શ્રી શાંતી જન સ્તવન, સુવિહત સાતી જાદ સોભાગીરે, રાજિત રત્નપરી વડભાગી, પ્રમ્ સમ દમ ગુણના રાગી સખીરી જોમ જગત હીવ જાગશે. જિન દરસ ગુમ

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651