________________
( ૧૧૨)
કપપણાન આશ્રવ કહે ઇહાં ગ્રંથના ગારવપણાથી વિસ્તાર સ ંકોચી લખ્યુ છે ગીતાર્જ સુધારસે એ રીતે .માશ્રવના 'સાત નય કહ્યા.
1-1
હવે, સંવર ઉપર સાત નય કહે છે “નગમ તયને મતે જે શુભ' યાગ તે સવરનુ કારણ છે. માટે નૈગમ નય કારણને કાર્ય માને છે તે ન્યાયે શુભ ચાગને સવર કહે અને સંગ્રહ નય સમ્યક્તાદીક પરિણામને સવર કહે વળી વ્યવહાર તયે ચારીત્રના વ્યવહાર જે પાંચમહાવ્રત તેને સવર કહે તથા રૂપ સુત્ર નય વર્તમાન કાલે નવા કર્મ ન આવે તેને સવર કહે વળી શબ્દ ન ય સમ્યક્તાદિક પાંચને સવર કહે તિહાં શબ્દ નય પાશતા ચોથા ગુણઠાણે વર્તનારે જીવ દેશ સંવરી છે કેમકે સવરના પર્યાયમાં છે તે મિથ્યાત્વ સહ ચારણી પ્રકતિના અનાશ્રવ છે અણગ્રહવા છે તે ન્યાયે કરી રાખ્ત નયે સવ ર કહ્યા તથા સમભિરૂઢ નયવાળા સભ્યતાદિક પાંચ સવરે કરી જે કર્મ ૧, ગણાએ અલિપ્તપણા હોય અને મિથ્યાત્વાદિક પાંચ કારણની સિદ્ધતા મદ કરવી તથા રૂક્ષપરિણામથી કર્મની સ્થિતીના અલિસણા તે સમભિરૂઢ નય સવર કહ્યા અને એવભુત નયના મતે શૈલેશી અવસ્થા આત્માના રૂપ અકંપમાન થાવા એ ચઉદમા ગુણઠાણાનું સવર જાણવા ઇહાં આત્માને સવ ૨ કયા છે જેમ ભગવતિના પેહેલા શતકના નવમા ઉદેશામાં કાલાસવૅસિય અયાસ વર આયારા વરસસ્ત્ર છે'નૈતિ વચનાત એમ આત્માના શૈલેશીપણાને સવર કયા.
હવે નિરઝરાના સાત નય કહે છે નગમ નય શુભ યોગને નિઝરા ક હે સૌંગ્રહ નય કર્મ વર્ગણાખિરે તેહને નિરઝરા કહે ઇહાં મકામ નિરઝરા ત થા સકામ નિરઝરા સર્વ ગણી લીધી તથા વ્યવહાર નય ખાર ભેદ તને નિઝરા કહે કેમકે તપ તે નિર્ઝારાના યવહાર છે માટે વળી રૂસુત્ર નયે જે વર્તમાન કાલે શુભ ધ્યાને કરી તપસ્યામાં મવરતે છે તેને નિઝરા કહે ત
થા શબ્દ તમે તે ધ્યાનાબ્દીના પ્રયોગથી કર્મરૂપ' ઇંધણને ખાલે તેને નિઝરા
-
1. 31
કહે ઇહાં મુખ્યતાયે, શુભ ધ્યાનન' નિઝરા કહે કેમકે શુભ ધ્યાનથી નિશ્ચે કરી સકારૢ પણ કરમ નિઝરા થાય છે અને સમભિરૂઢ નયે જે આત્માના ઉજ્વ