________________
સમ્મતિ દેશવ્રતી આદિક વિશે જીવના પ્રદશને કર્મ પ્રકૃતિનું જે આગમન તે ને નિરૂધવુ તે દ્રશ્ય સર્વર કહીયે અને જે આત્માનું એકપતાપરિશથી તથા સર્વથી થાય તેને 'ભાવસંવર કહીએ ઈતિ.
- હવે નિર્જરાના ચાર નિક્ષેપ કહે છે તેમાં નામ તથા સ્થાપના એ તે પુર્વવત જાણવા અને દ્રવ્યનિરા તે વના પ્રદેશથી કર્મ વગણનુ ખી ર તથા કર્મ ખપાવે તે જીવને પણ દ્રનિર્જરા કહીયે તથા ભાવનિર્જરા તે આત્મા ઉજવળ થાય તેથી લધી ઉપજે જ્ઞાનલબ્ધી ક્ષશિમલબ્ધી ક્ષા યકલબ્ધી ઇત્યાદિક પ્રગટે તે સર્વ ભાવનિર્જરા કહીયે. !
હવે બઘતત્વના ચાર નિક્ષેપો કહે છે તેમાં પણ નામ તથા સ્થાપના તો પુર્વવત જાણવા અને જે કર્મ વર્ગણોના દળ આત્મા સાથે લાગ્યા છે તે દ્રવ્યબંધ તથા તે દ્રવ્યબધથી જીવના ભાવ તે કર્મની અવસ્થાપણ પરીણમે જેમ કમદ્યપાનથી જીવને છાક ચઢે તે છીક સમાન બધ જાણો તેને ભવધ કહીએ ઈતિ .
- હવે મોક્ષના ચાર નિક્ષેપા કહે છે તેમાં નામ તથા સ્થાપનામોક્ષ તે પુર્વવત જાણવાં અને નીર્મળ છવ તે દ્રથમક્ષ જાણવું વળી આત્માના નિજ ગુણ જે લાયક જ્ઞાન દર્શન તે ભાવમોક્ષ જાણવુ ઇતિ એ રીતે નવ પ દાર્થને વિષે ચાર નિપા સક્ષેપથી કહ્યા જે જીવનું વ્યાખ્યાન નિક્ષેપથી વણન કરી એટલે પ્રથમ નામ છે સ્થાપના પછે તે વસ્તુના દ્રવ્ય બતાવી પછે તેને નિજ ગુણનો વિવરે કહીયે એમ એકેક પદાર્થ ચાર ચાર પ્રકારે નિપીએ તેને નિક્ષેપ કહીયે કેટલાક અન્ય ભેદથી પણ નિક્ષેપો કહે છે તત્વ સર્વજ્ઞગમ્યું.
-
.
-
-
હવે નવ પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કહે છે તેમાં પ્રથમ વ જીવટૂચન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કહે છે છવદ્રવ્ય દ્રવ્યથી અનતા દળ્યા છે ક્ષેત્રથી લોક પ્રમાણ કાળથી અનાદી અનત છે તેના પર્યાય ભેદથી પાર ભાંગા થાય છે ભાવથી અરૂપીભાવ જ્ઞાન દર્શન સારીત્ર તપ વીર્ય ઉપર મળી છે ઇતિ.
-
-
-