________________
(૩૧).
જીવ દ્રવ્ય પાંચ છે તે દ્રવ્ય અજીવ અને જે ધર્મ દ્રવ્ય પ્રણના ગર્તિ. સફર હાંય યીતી સહાય અવકાશ, ગુણ વર્તમાન ગુણ પુદગળના વર્ણ ગ ધાદિક તે ભાવ અજીવ એટલે ઇહાં પાંચ દ્રવ્યના સદભાવ ગુણ તે સર્વ અજીવના ભાવ જાણવા ઈતિ અછવ.
હવે પુણ્યના ચાર નિક્ષેપો કહે છે પુછ્યું એવું નામ તે નામ પુણ્ય અને અક્ષરાદિકે કપર્દિકાદિકે કરી સ્થાપીયે તે સ્થાપના પુણ્ય અને જે શુભ કર્મ પ્રકૃતિની વર્ગનું જીવના પ્રદેશની સાથે પરીણમી તે દ્રવ્ય પુણ્ય કહીયે તથા પુણ્ય તે શુભ કર્મ પ્રકૃતિના ઉદયથી જીવ આહાદપણું પામે શાતાપણે જીવને આન દપણે પરીણમે તે ભાવ પુણ્ય જાણવુ ઈતિ.
-
-
-
-
*હવે પાપના ચાર નિક્ષેપ કહે છે જે પાપ એવું નામ કહેવુ તે નામ પાપ અને અક્ષરાદિકે કપૂરદિકાદિકે કરી સ્થાપી તે સ્થાપના પાપ કહીએ તથા જે અશુભ પ્રકૃતિની વણું દ્રવ્ય કર્મપણે પરીણમે તે દ્રવ્ય પાપ જાણવુ અને અશુભ પ્રકૃતિના ઉદયથી જે વિષવાદપણે પરીણમે તેથી જીવના પરીણામ દુષિત થાય દુઃખપણે ભાવ પરીણમે તે ભાવ પાપ.
-
-
હવે આશ્રવના ચાર નિક્ષેપ કહે છે પ્રથમ આશ્રવ એવું નામ કહેવું તે નામાશ્રય અને જે અક્ષર કપાદિકાદિક દશ પ્રકારે સ્થાપના તે સ્થાપના શ્રવ તથા મીથ્યાત્વાદિક પ્રકૃતિ અપ્રત્યાખ્યાની ચતુષ્ક પ્રકૃતિ આદિક મેહની તથા નામકર્મની પ્રકૃતિના જે. દળ આત્મા સાથે જે લોલીભુત થઈ રહ્યા છે તે માંહે કર્મ રૂપ પુદગળ ગ્રહણ કરવાની શક્તિ છે તે પ્રયોગમાં પુદગળને દવ્યાશ્રવ કહીએ તથા આઝવવત જીવના શરીરને પણ દ્રવ્ય નિલેપે આશ્રવનું દ્રશ્ય કહીયે એ રીતે કન્યાશ્રવના ભેદ ઘણા છે અને મિથ્યાત્વારિક કર્મ-પ્રકૃતિના ઉદયથી જે જીવના ભાવ પરીણમે તે ભાવને ભાવાશ્રવ કરે ઈતિ આશ્રવ. . હવે સંવરનાં ચાર નિક્ષેપ કહે છે સંવર એવું નામ કહેવું તે નામ સંવર અને સ્થાપના સવર તે પુર્વે આશ્રવત જગડુ તથા દ્રશ્ય સવર તે