________________
(
ર )
હે છે છવનુ સામાન્યપણું તે જેમ ઠાગે એછવ ઈતિ સામાન્ય અને જવા દુવિહા, તથા થાવરા, તથા સિદ્ધ સારી વળી હવા, તિવિહા ઇરછી પુ રથા નપુસગા તથા છવ ચઉવિહા પચવિહા, છવિહાઈ ઇત્યાદીક જીવને વિશે ! અપણાથી જાણવુ તે છવનો વિશેષ અને ભેદાંતર સક્રમણમાં જે જે વચન બોલીએ તે તે વચન સામાન્ય વિશેષ શ્રી અનુગદ્દારે કહ્યું જેમ દુવિહા છવા એ વચન તે અંગે જીવે એ વચનનું વિશેષપણુ જાણવુ અને દુવીહા છવા ત થા થાવરા તેમાં તસાએ સામાન્ય શબ્દ અને તે તમે ચઉવિહા બેદીયા તે ઈદીયા ચઊરંદીયા પચેદીયા એમ કહેવું તે વિશેષ કહીયે તેમજ થાવરા એ સામાન્ય અને થાવરા પંચવિહા એમ વિવક્ષા કરવી તે તે વિશેષ જાણવું એ સામાન્ય વિશેષનો ઘણો વિસ્તાર શ્રી અનુગદ્દાર સુત્રથી જાણો ઈહાં ગ્રંથ ના વિસ્તાર ઘણે વધે માટે સામાન્યપણે કહ્યું, ' ,
હવે અજીવના સામાન્ય વિશેષ કહે છે જેમ એગજી ઇતિ સામાન્ય તેમજ અજીવા દુવિહા તિવીહા ચઉવિહા પ્રચવિહા ઇત્યાદીક વિશેષપણાનો. વિસ્તાર છવની પેઠે જાણો.
હવે પુણ્યના સામાન્ય વિશેષ કહે છે જેમ એગે પુ િઇતિ સામાન્ય અ ને પુત્ર નવવિહા એમ કહેવુ ઈત્યાદીક તે પુણ્યનું વિશેષપણુ જાણવુ ઇતી પુણ્યનું સામાન્ય વિશેષ કહ્યું,
*
- હવે પાપનું સામાન્ય વિશેષ કહે છે જેમ એ પાપે ઇતિ સામાન્ય ને પાવઠ રસ ઠાણું ઈતિ વિશેષ એટલે પાપને એક પ્રકારે માત્ર પાપ એટલું જ કહેવુ તે પાપનુ સામાન્યપણું અને પાપ અઢાર પ્રકારે બંધાય એમ વિસ્તાર સહીત કહેલુ તે પાપનું વિશેષપણુ જાણવુ ઈતિ, * હવે આશ્રવના સામાન્ય વિશેષ કહે છે શ્રી ઠાણાને એગે આવે ઈતિ સામાન્ય અને ડાણગમાંજ પંચ આસ્સવદાર એમ કહ્યું છે તે આશ્રવતુ વિશેષપણ જાણવું ઇતિ. ' ' હવે સંવરનું સામાન્ય વિશે કહે છે એ સવારે ઈતિ સામાન્ય અને