________________
(૫૩૫),
માડાથી અની ઇત્યાદિક અનેક હેતુ કરી જાણ તે અનુમાન પ્રમાણ અને જે વસ્તુને સાધમીક વસ્તુની ઉપમા કરી જાણે જેમ આ સરોવર સમુદ્ર સ. રીખ છે પાણીનું ખીંદ મેતી સરીખુ ઈત્યાદીક ઉપમા પ્રમાણ જાણવુ પણ ઉપમા બે પ્રકારથી કહેવાય એક દેશોપમાં બીજી પમાં તેમાં દેશપમા જે મ પુરિસ સિડાણ પુસિવર પુડરિમાણ પુરીસવરગધ હથિણ ઈત્યાદી દે શોપમા અને બીજી સર્વોપમાં તે જેમ સસાર સાયરે ઘેરે જેણ પડઇ ડુતરે ઇત્યાદીક સપમા અને આગમ પ્રમાણ તે જે ઈદ્રીય તથા મનથી પરાક્ષ વસ્તુ ને આગમના વચનથી જાણવી જેમ દેશ પ્રદેશના ભાંગા પરમાણુ તથા સાધારણ વનસ્પતીને વિચાર જાણ એ આગમ પ્રમાણએ રીતે ચાર પ્રમાણ તે એકેકા પદાર્થ ઉપર જાણવાને કહે છે.
પ્રત્યક્ષ જીવ તે ચેતના લક્ષણપણું અને અનુમાન પ્રમાણે તે બાળ યુવાન વૃદ્ધપણે પ્રવર્તે જેમ દશવૈકાલિક ચતુર્થધ્યયને અભિત પડિwત સમુચિય પસારીયે રૂપ ભાત તસિયં પલાઈય આગઇ ગઇ ઇત્યાદિક ત્રસ જીવોને જાણવાના અનુમાન કહ્યાં છે તેમજ સ્થાવરના અનુમાન પણ શ્રીઆચારાંગે પ્રથમ શુતસ્કંધે શસપરજ્ઞા અધ્યયને વનસ્પતી વૃક્ષાદિકના જીવ સદહવાને આ થ અંકરાદિકથી લઈ અનુમાન પ્રમાણ ગણધરે બતાવ્યા તે અનુમાન પ્રમાણ થી છવ જાણીયે તથા ઉપ પ્રમાણ તે જીવ અરૂપી આકાશવત ન જાય જીવ અનાદી અનત જેમ ધર્મ દ્રવ્યાદિક સારસ્વતા તેમ જીવ પણ સાસ્વતા ઇત્યાદિક ઉપમા કરી છવનુ છતાપણું કહેવું તે ઉપમા પ્રમાણ અને વળી ઉપમા કરી છવને ક્લાપણુ અનાદી પણ હેતુ કરી દડાવીયે તેની રીત કહે છે.
-
- - -
-
-
-
-
ઈશ્વરવાદી કહે છે જીવન ઈશ્વર છે સયંભુણાકડેલોએ ઇત્યાદિક વચને કરી છવો કર્યો ઈશ્વર કહે છે એમ કહેવાથી છન વચનની વિરૂદ્ધ તા થઇ કેમકે જીનરાજે તે જીવને અનાદી કહે છે માટે ઈશ્વરવાદીને પુછવુ
જે તમે ઇશ્વરકર્તા કહે છે તે ઈશ્વરનું પણ કર્તા કહેવું જોઈશે અને ઈશ્વર 1 - નુ કર્યો પરબ્રહ્મની તી કહેશે તે પરી બ્રહ્મનુ કર્તા પણ કોઈક જોઈ
-
-
-