________________
(૪૦)
આકાશનો ગુણ અવગાહ છે ને આત્માને ગુણ જ્ઞાન છે માટે આકાસ્તીકાયથી આત્મ દ્રવ્ય જુદુ છે એ ૫૧ આત્મા જ્ઞાન ગુણે સિદ્ધ છે કા ળ વર્તના રૂપ છે માટે કાળથી આત્મ દ્રવ્ય જુદું છે એ રીતે સર્વજ્ઞ પુરૂષો કહે છે. એ પર છે ' , !
.. . *
એ પ્રમાણે અજીવથી આત્માનું જુદાપણું સત્ય ઠર્યુ પણ ભેટ કરી દેશ થકી અજીવપણુ પણ વછીએ છીએ ૫૩ જેમ નિરમળ જ્ઞાનવત સિધને દ્રવ્ય પ્રાણની અપેક્ષા રહીતપણે અજીવપણુ કહીએ તેમ શુધ ભાવ પ્રાણની અપેક્ષા રહીત છવને અજીવ કહીએ છીએ ૫૪
ઈદ્રીય બળ શ્વાસ અને આય એ રીતે દ્રય પ્રાણુ ચાર ભેદ છે એના પરજાય તે પુદગળને આશ્રી રહ્યા છે પપ છે તે આત્માથી અત્યંત જુદા છે માટે એ- વડે આત્માને કોઈ જીવવું નથી એ પર્યાય તે જ્ઞાન ધર્યું તેના સવા શની જે કાંઇ નિત્ય રથીતી તેણે ફરી વરછત છે, ૫૬
એ પ્રકૃતીરૂપ શાવતી શક્તિ તેણે કરીને આત્મા સદૈવ જીવે છે એ શુદ્ધ દ્રવ્ય નયની સ્થીતી જાણવી પ૭ છવ કાંઈ પ્રાણે કરીને જીવતે નથી એ જીવતે પ્રાણ વિના જીવે છે એ અચંબાનીવાત વિચીત્ર પ્રકારે ચરીત્ર સાંભળી કોણ ન હરખે અને એ વાત શુદ્ધ ન કેણ, ન જોડે ૫૮
આતમા પુણ્ય નહીં તેમ પાપ પણ નહીં કેમકે પુણ્યને પાપ તે પુદ ગળ રૂપ છે પ્રથમ બાળકાળે જે શરીર તેને ઉપાદાન ભાવે કહ્યું છે પદ્ધ છે જે શુભ કર્મ તે પુણ્ય કહીયે અને અશુભ કર્મ તે પાપ કહીએ તેવારે તે શું ભ કર્મ જે છે તે જીવને સંસારમાં કેમ પડે છે ૬૦ છે
એક લોહની બેડી અને એક સોનાની બેડી તે પણ પરવશ પણ છે માટે વિચારીએ તે ફળ ભેદ કાંઈ નથી તેમ અશુભ કર્મ તે લોહની બેડી અને શુભ કર્મ તે સોનાની બેડી થકી ૬૬ સુખનાં ફળ અને દુ:ખનાં જે ફળ પ્રગટે છે તે પુણ્ય પાપ મધ્યે કાંઈ ભેદ નથી જે થકી પુણ્ય સુખ વિ લસે એ પુણ્યનું ફળ છે તે દુઃખ રૂપ જ છે કે દર છે