________________
* હવે ઓગણીસમે જઈન મત સ્તુત્યધિકાર કહે છે.
હવે ન સાસન રૂપ રત્ના કરની સ્તુતી કરે છે તેમાં પ્રથમ છ સાંસનને સમુદ્રની ઉપમા આપે છે તે જીન સાસન રૂપ સમુદ્ર કેવો છે તે કહે છે “પશરતી એહવી વ્યવહાર તથા નિશ્ચયે નયની જે કથા તે રૂપ જે કલોલ તેને જે કોલાહલ તેણે કરીને દુષ્ટ જન નયવાદી રૂપીયા કાચબાનો કુળ જેને વિશે ત્રાસ પામે છે એવો છે વળી જેમાંથી મુમતી રૂપીયા પર્વત ટુટી ગયા છે ભાગ્યા છે વળી જેમાં મોટી ઉક્તિ યુક્તિ રૂપીણી નદીયોનો પ્રવેશ છે તેણે કરી શુભમ એટલે મનહર છે વળી સ્વાદ વાદ શૈલીરૂપ મર્યાદાએ યુ # એહવા જીન સાસન રૂપ રત્નાકર જે સમુદ્ર તેને તજીને પરદશે ન કો પણ શેવે છે 1 છે
હવે એ જીન મતને કલ્પ વૃક્ષ કરી દેખાડે છે જેમાં પુર્ણ પવિત્ર જે સા ત નય અને ચાર પ્રમાણ તેહની જે રચના તે રૂપીઆ કુલ માંહેથી સદૈવ શ્રધારૂપ રશ કરીને તત્વજ્ઞાન રૂપ ફળ નીપના છે જેમાં એવો સ્યાદવાદ નામે જે કદ૫ વૃક્ષ તે સાદાય જયવતો વરતે એ કલ્પ વૃક્ષથી ખરી પડચા જે પ્ર વાહ રૂપીયા ફુલ તેણે કરીને ખટ દઈનરૂપ વાડીની જે ઘરતી નવ નવી આ ધ્યાત્મની જે વારતાઓ તેના જે લવ તેણે કરીને ભુયઃ કહેતાં ફરીને સુગધપણાને પ્રગટ કરે છે ૨ !
હવે જીન સાસનને મેરૂ પર્વતની ઉપમા આપે છે નાના પ્રકારનો ઉત્સગ અને રૂડ જે અપવાદ માર્ગ તેની રચનાવત રૂપ શિખર તેની શોભાએ શોભીત છે વળી શ્રધારૂપ નદન વનમાં ચંદનના વૃક્ષ તે રૂપી જે બુદ્ધી તે થકી પ્રગટી છે સુગધી જહાં એહો મેરૂ તુલ્ય છે વળી એ મેરૂ પર્વતની ૫ છવાડે ભમતા જે પરદર્શન રૂપીઆ ગ્રહના સમુહ તેણે કરીને સદાય વાત છે તથા તર્ક જે શુધ વિચાર તે રૂખીણ સુવર્ણ શિલા તેણે કરીને ઉચો છે એ. હો જનાગમ રૂપ જે મેરૂ તે જવતો વરતો . ૩ !
હવે જીન સાસન સુર્યની ઉપમા આપી વખાણે છે જેનાગમરૂપ સુર્યના ઉદય થકી ચોરી જારી ઈત્યાદીક ટપ ટળે વળી જે થકી ક્ષણેકમાં જગતને
1
2.
A
-
-