________________
-
1
==
-
-
-
- - -
- -
-
(૩૮૪) શબ્દ નય, જે કારણે અરૂપી દ્રવ્ય વચનથી ગ્રહ્યા જાય નહીં પણ વચનથી કહેવા તે શબ્દ નય કહીયે, ઈહાં જે શબ્દનો અર્થ હોય તે પણ જે વસ્તુમાં વસ્તપણે પામીએ, તેવારે તે વસ્તુ શબ્દ નય કહીએ, જેમ ઘટની ચેષ્ટાને કરતો હોય તે ઘટ એ શબ્દ નયમાં વ્યાકરણથી નીપના અને બીજા પણ સર્વ શબ્દ લીધા, તે શબ્દ નયન ઓર ભેદ છે. ૧ નામ. ૨ સ્થાપના. ૩ દ્રવ્ય. ૪ ભાવ. અને ચાર નીક્ષેપ પણ અહીજ નામ છે.
૧. પહેલો નામ નીક્ષેપો તે આકાર તથા ગુણ રહીત વસ્તુને નામ કરી બોલાવો, જેમ એક લાકડીનો કડકો લઈને કોઈક તેહને જીવ એવું નામ કહ્યા તે નામ જીવ જાણવું, જેમ કાળી દોરીને સાપની બુદ્ધીએ કરી ઘાવ હણે તેને સાપની હીંસા લાગે એ નામ સર્ષ થયો એવી જ રીતે નામ, તપ, અથવા નામ શીધ, જેમ વડ પ્રમુખને ધવડ એમ કહે છે, તે નામ ની. ક્ષેપો કહીએ, અથાત જે વસ્તુમાં નામ પ્રમાણે ગુણ ન હોય ને તેને હરેક નામ કહે છે તે નામ ની જાણ એ સુત્ર સાખે છે.
૨. ખી સ્થાપના નીક્ષેપ કહે છે, જે કોઈ વસ્તુનો આકાર દેખીને તેને વસ્તુ કહે જેમ ચીત્રામણ અથવા કાષ્ટ અથવા પાષાણના ઘોડા હાથી રમકડાં પ્રમુખ હોય છે તેને આકાર દેખી તેને ઘોડા હાથી ગાય બળદ પ્ર મુખ કહે છે જેને જે આકાર હોય છે તેનુ તેવુ નામ સ્થાપે છે તે સ્થાપના જાણવી, એ સ્થાપના નીક્ષેપો નામ નીક્ષેપો સહીત હોય, જેમ સ્થાપના શીધ જીન પ્રતીમાં પ્રમુખ તે સદભાવ સ્થાપનાપણે હોય અને અસદભાવસ્થા પના પણ હેચ અકૃત્રીમ જીન પ્રતીમા તે નદીશ્વવ દ્વીપ પ્રમુખ વિષે, અને જે ઈહાં જીન પ્રતીમા તે કૃત્રીમ તે સર્વ સ્થાપના જાણવી, જેમ ચીત્રામણની સી જહાં માંડી હોય તિહાં સાધુ રહે નહી કારણ કે સ્થાપના સી છે, તે સ્ત્રી તુલ્ય જાણવી તેમજ જીન પ્રતીમા જીન સમાન જાણવી, ઇહાં કોઈક આ જ્ઞાની છવ કહે છે જે સ્થાપનામાં જ્ઞાનદી ગુણ નથી તેથી સ્થાપનાને મા નવી પુજવી નહીં, તેહને ઉતર કહે છે કે, સ્થાપના રૂપ સીમાં સીપણાના ગુણ નથી તો પણ તે વીકારનું કારણ થાય છે તેમજ જીન પ્રતીમા પણ ધ્યાનનું કારણ છે, અને જે એમ પુછે કે હીંસા થાય છે અને ભગવતે તો દયાને ધર્મ કહે છે, એવુ બેલનારને કહેવું છે, પરદેશી રાજા કેશી ગુરૂને
વાંદવાને બીજે દીવશે મેટા આડબરથી આવ્યો તે વંદનામાં હીંસા થઈ પણ ' ' 'મ ગણતાં દર્ટ ન થ, બીજુ મલીનાથજીએ ઇ મીત્રને પ્રતિબંધ
-
Answe r
::