________________
( ૨ )
દીયાના અને ‘મલેચ્છના એક સરખાજ લક્ષણ છે. કાંઇ વિશેષ નથી. ॥ ૩૦ એટલા માટે બુદ્ધીના વપર ાસ પણાથી સાવધ કર્મ આદરવુ નહી અને જે દૈવયેાગે તેવાં કર્મ કરવાનુ ઉદય આવ્યુ તે વારે તે કરમ કરવાનુ જોસકલ્પનથી તાતેકમનુ બંધ પણ નથી ॥ ૩૧ ૫ સસાર ક્રીયાના જે આચાર છે. તેાપણું જ્ઞાનીને મુક્તિ ભાવની હાણ નથી કેમકે સકલ્પથી બંધન છે એહવુ અન્ય દર્શન : વાળાનુ પણ કેહેવુ છે તે જ આગળ કહે છે. ૫ ૩૨ ॥
જેમ કરમને વીસરજે અકરમ પણ રૃખે છે અને કરમ નથી કરતા અને જાણે છે જે હું કરૂ છુ તેને માણસમાં બુદ્ધીવત કહીએ તે કરવા પા ના કરમને અકરવા પણ દેખે છે તે પોતે પેાતાના સ્વરૂપે છે એમ ઘણી ભગજાળ પ્રગટે છે !! ૩૩ ॥ નિ:કરમ માર્ગને વિષે નહી માન્યું તે આ કરવુ થયુ. અને અકરવા પણ જે કરે છે તેના બે ભાંગા છે એમ કરવાના વિચીત્ર ભાંગા છે. ડા ૩૪ ll
ઉદાશી ભાવ વાળા વીચીત્ર પણે કરમનુ વિષમ પણ ચીંતને જેમ કમળ પત્ર જળમાં લેપાતુ નથી તેમ જ્ઞાની પુરૂષ ભાગમાં લેપાતા નથી ૫ ૩૫ ॥ પાપ ન કરવાથી કાંઇ સુની પણુ આવતુ નથી સથય રહીત પણે પોતેજ જ્ઞાન ચાંગમય પરમાત્મા થાય તેનેજ મુની કહીએ. ॥ ૩૬ ॥
વિષયને વિષે જેને રાગ પણ નથી તેમ દ્વેષ પણ નથી તેને મુની ક હીએ મધ્યસ પણે રૂપાદીકને જાણતા જે જ્ઞાની યાગી તેને લેપ લાગતા નથી I॥ ૩૭ ના જેણ તત્વની ઓળખ વડે સમતાને ધારણ કીધી તેનેજ સ્માત્માની આળખાણ થઇ અને તેજ જ્ઞાની તથા ધરમ મય તથા બ્રહ્મ મય કહેવાય ॥ ૩૮ll
સસારતુ વિષમ ખીજ્ જે અજ્ઞાન છે તે બીજને જ્ઞાન યોગી ખાળી નાખે છે તથા વિષયા દર્દીકને આળખીને તત્વથી લોઝના સ્વરૂપને જાણે ॥ ૩૮ ૫ તે અપુર્વ અનુભવથી અને જ્ઞાનના આનંદ મય વિનાદથી માહા જ્યેાતી વત થાય અને તેનાં પાપ જ્ઞાનેં કરી ખળી જાય. ॥ ૪૦ ॥
દીક્ષા પર જાયની વૃદ્ધીથી જ્ઞાન સુખની વૃદ્ધી થાય છે એમ ભગવતી આદૅ ઈને સુત્રામાં કહ્યુ છે તે એવા પ્રાણીને પ્રગટ થાય ॥ ૪૧ ॥ વિષમને વિષે જે સભાવે જીવે તેવા જ્ઞાનીને પડીત કહીએ, ॥ ૪૨ ॥
તેમજ' પર દર્શનીયે પણ કહ્યુ છે કે હે અરજીન વિદ્યા વિનય સહી તજે બ્રાહ્મણ જે ગાય હાથી કુતરૂ ચંડાળ એ સર્વને સમ દ્રષ્ટીએ જીએ છે તેને પડીત કહીયે ॥ ૪૩ ૫ અહવા વે ઇહાં બેઠે કેંજ જગત સૃષ્ટીને