________________
(૪૧૦)
અપ્રમત સાધુને આવસ્યક પ્રમુખ જે કીયા તેના પણ કરવાને વિષે પ્રતિબંધ નથી કેમકે તેને ‘ધ્યાન્ય રૂપ શુદ્ધી છે. માટે ॥ ૭॥ વળી, અન્ય દર્શનમાં પણ શ્રી કૃષ્ણ કહે છે કે હે અરજીન જે આત્મ 'સુખમાં 'તૃપ્ત' છે. તેને આત્માનેજ વીષેજ રતી છે અને સ તાષ જે આત્મ સુખમાં સતુષ્ટ છે એહવા જે જીવ તેહને કોઇ પણ કરતવ્ય નથી ો ૮ -
1,
14
L
તે માણીને કાર્ય કરવે અર્થ નથી તેમજ તે કરવાથી ખાટ પણ નથી તેહને સર્વ ભુતને વિશે કાંઇ પ્રીયેાજન નથી! એ ઠેકાણે આરતીના અને આંનદને અવકાશ નથી કેમકે ધ્યાનની સ્થીરતાથી તે ક્રીયાનો વિકલ્પ પણ કેમ હાય. !! ૧૦ ॥
Tહ નિરવાહ' રૂપે મુનીને ગોચરી પ્રમુખ જે કીયા જ્ઞાનીની અસગા મુનથી ધ્યાનમાં વિઘ્ન કરે નહી ॥ ૧૧ ॥ રત્ન માણીક પરીક્ષાના ગ્રંથ જુદા અને નજર 'પરીક્ષાના પણ જુદી ગ્રંથ ભણીને જેમ નજર પરીક્ષામાં ફળ ભેદથી પ્રવર્તે છે તેમ આચાર 'ક્રીયા' પણ ફળ ભેદ કરી ભીન્ન ભીન્ન છે એટલે ભેદવતી છે. । ૧૨ ।
1
જે પોતાના મતને પાછુ ધાળીને જન્મસ કલ્પથી માંડીને આત્મ જ્ઞાન ભણી કલ્પીએ તા કીયા ધ્યાન રૂપ છે।૧૩ ૫ સ્થીર થએલુ જે મન તે પણ રો ગુણુ કરી ચપળતાને પામે તેહને પાછુ વાળી તેના નીગ્રહ કરે તેને જ્ઞાની કહેવા. ॥ ૧૪ k
1
હે અરજીન-મનને ધીરે ધીરે ધીરજ વડે અને ખુહી વડે સ્થીર કરવુ પછે તે મન જેવારે આત્માના સ્વરૂપને વીષે જાય તેવારે 'કાંઇ ખીન્ને ચીતન ક રવીની જરૂર નથી । ૧૫ ।। મન ચચળને અસ્થીર છે તેને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી પાછુ વાળી આત્માને સાથે વશ કરી રાખવુ. II ૧૬
એમ પર દર્શનમાં પણ કહ્યું છે માટે જ્યા સુધી મન સ્થીર ન હોય ત્યાં સુધી
k
શાસ્ત્રા ત કીયા જેટલી કરીયે તેટલી સર્વ સફળ ન થાય જેવારે વિષયે ત્યાગ થાય તેવારેજ સફળ થાય માટે જે પ્રાણી મનને વિષયથી વાળવાને ઉજમાળ રહે તે મહા મતિ વાળા જાણવા ॥ ૧૭ ૫ જેમ એક શેઠના પુત્ર દેશાંતર. ગયા તેના ઘરની સામેના એક વૃક્ષ ઉપર એક ભુત રેહેતા હતા તે છળ પામી પુત્રના રૂપ ધારણ કરી તેની ઘરની બાયડી સાથે લાગુ થા એમ કરતાં તે શેઠના દીકરો પોતાને ઘેર આવ્યા તેવારે ઘરમાં 'લડાઇ ચાલવા લાગી પછે રાજ દરબારે ઇનસાફને માટે ગયા તીહાં ભુતને ઘરમાંથી કાઢવાનો ઠરાવ થયા પણ તે ભુત નીકળી નદી