________________
૪૬9)
*
-
-
-
-
કઈક ભણને તથા કાંઈક શાસ સાંભળીને આત્માને પડીત પણ માનિતાએહવામુકદાગ્રહના ધરનારા તે પિતાનું મુખ ચુખીત જે વાચા તેને મુખ માને પણ તે મુખે કરી લીલા. રૂપ રહસ્ય જે જ્ઞાન તે અવ ગાહે ન
દહીં ! ૩ - - , -1 |દ ! ' ' . ' ' - ૨ , જેને કદા ગ્રહ થકી ઘણે ગર્વ વધ્યો છે અને સ્વત કલ્પના જ્ઞાનને
અશે કરી ભદ્રક જીવોને જેણે આંધળાકીધા છે અહવા, જડ પ્રાણીએ પડીતાઈની. ખરજૂ કરીને હંત ઇતી ખેદે, પાટુ પ્રહાર કરી ત્રણ લોકને ડાક ડમાળે વીટબના કરી છે. એ જ છે - જેના રૂદયમાં વિવેક રૂપ ચદ્રની દ્રષ્ટી નથી-તેથી ઘણે અધકાર છે [, અને તત્વ રૂપ સુર્ય અસ્ત પામ્યો છે તેથી તે કૃશ્ન પક્ષની નિશાવત સ્થીતિ
માં છે કેમકે તેને કદા ગ્રહે છો છે. 1 " ; * * . . , જે કદા ગ્રહી છે તે વિચાર રૂપ દાતરડે કરી તત્વ રૂપ વેલીને છેટે છે છે અને પાપ રૂપ વૃક્ષને પાણી પાય છે તથા સામતા રૂપ, અમૃત ફળને હેઠું છે ધુળમાં નાખે છે એવો - કેય કદાગ્રહ રૂપ અમાવાસ્યાની રાત્રીને વિલાસ છે કે , ' . . . . . ' ' , - - - -
તે કદાગ્રહી માણસનુ, ચીત પથર જેવું છે. જેમ પથરમાં પાણી ભેટ નહીં તેમ ન વાણી રૂપ રસ તે કદાગ્રહી, માયુસમાં પ્રવેશ કરે નહી તેથી તેના , ચીત, રૂપ વૃક્ષમાં શુધધ રૂપ અકરા પ્રગટે નહી | ૭ |
- જે પચ મહાવ્રત પાલ્યાં ઊગ્ર તપ કીધાં , ઉદ્યએ કરી બેતાળીસ- | # રાષ રહીત આહાર લીધે તેમ છતાં પણ નીન્દુવાદક સુતી રૂપ ફળ ન છે પામ્યા તે અપરાધ સર્વ કદાગ્રહનુ જ છે. ૮
. , ' - પિોતાની બુદ્ધી, રૂપ થાળમાં કાંઈક શુધ જ્ઞાન રૂપ મોદકને ગુરૂ પીરસ| વા ઉચા પણ કદાગ્રહ આવી. ગ પકડયુ તેથી જમાયું નહી એવો કદાગ્રહ
:
-
- -~--
-
-
-
1
-
જે ગુરૂ પ્રસન્ન થઈને અર્થ ઉપદેશ આપે છે તે પણ કદાગ્રહી પુરૂષ તે ઉપદેશને ગ્રહતે નથી તેથી શું થયું ઉપદેશ તે કાંઈ ખોટ નથી એ જેમ પ્રગટ પણે મીઠી દ્રાક્ષ ઊટ આગળ મુકીએ તો પણ તેને તજીને ઊંટ કાંટા ખાય છે. તે ૧૦ છે
- જે પ્રાણી કદાગ્રહ કરી મુખની સંગત કરે છે તેને પડીતની’ બત ન ગમતી નથી જેમ કાગડા વિષ્ટાન ભોગી છે તેને મધુર આહારની ઈરછા - ર