________________
"
ના
"
,
S.
થતો નથી જેમ કોઈ ઠેકાણે પ્રતિમાના દિલની પેઠે પ્રતીમા દલ પાષાણુથી બિબરૂ ફળ ઉપજે તેમ મેનુ ઉપજવું થાય છે ૭. અમે એમ કહેતા 'નથી કે સઘળા ભઠ્ય, જીવા સિધી- પામે. પણ જે-સિધિ વરે તેનેજ ની ભવ્ય કહીએ એમ અમારો મત છે. ઉર ' , , ,
એક્ષને વિષે પ્રગટ થવા પણ નથી માટે ભવ્ય સ્થીતિ નાશ વતી છે પણ મેક્ષમાં અનત પણાની સ્થીતિ છે માટે મુક્તિનો નાશ નથી . 9૩ છે જેમ મોઘરે કરીને ઘડે ભાગ્ય અને ધડાને ક્ષયે આકાશ જુદું થયું પણ વધ્યું નહી તેમ જ્ઞાનથી કર્મનો નાશ થાય પણ આત્મા અધીક થાય નહી . ૭૩
જહાં મુળથીજ કર્મ પરમાણુનો સબધ નથી અને જે મુકાણા તેને મુકાવવા પણ નથી મધ્યાત અવિરત કષાય ચોગ એ. ચાર બધ હેતુના યોગ છેતેનુ ફરી થવા પણ નથી તેને સિધિ કહીએ છે ૭૫ છે સુખનુ તારતમ્ય તથા જ્ઞાનની ઊત્કૃષ્ટતા પ્રગટ થયેથી એટલે અનંત સુખ જણવાથી નિરભય પણે જે સિધિ વરે તેનું નામ મોક્ષ કહીયે. . ૭૬
માટે નાસ્તીક મત વાળાનાં વચન આત્મ સત્તાના નિષેધક છે તે ભ્રમ ચીત વાળા, આદરવા નહીં અથવા નાસ્તીક મત વાળાના ભયનાં વચન છે એમ જાણી આદરવાં નહીં જે પર્મર્થન ગષક હોય તેણે નાસ્તીક મત છાંડવા ૭૭ હવે વળી બીજા, નાસ્તીક મત વાળા છે તેનુ કહેવુ એમ છે કે મિલનો ઉપાય નથી એટલે કાર્ય જે મક્ષ તે તે છે પણ તેનું કારણ જેઉ ઉપાય તે નથી એમ માને છે તેમને પણ વિટ બના છે આ ૭૮ છે કોઈક તો, અણુ ચીતવ્યો અકસ્માત મેલ થાય છે એમ કહે છે એ પણ જુ છે નિયત અવધિ મર્યાદાજ છે. તે માટીના પીંડથી ઘટ નીપજે છે તે કદાચીત દીઠું છે એમ તાર્કીક શાસ વાળા કહે છે જે અમુક વખતમાં પુરૂ થાશે એવુ કાંઇ નિયમ નથી, ૭૮ હેતુ ભુત મોક્ષનો નિષેધ નથી પિતાનો અપકથની એટલે પિતાને ખેલવું નહી એવી જે વિધી તે પણ નથી અને સવભાવ વર્ણન કરવુ સ્તુતી કરવી તે નથી કેમકે એ સર્વની અવધિ છે એ ટલે અવધિજ મેક્ષ થાશે તે માટે મેક્ષનું કરવું તે જુદું છે, એમ કહે છે. ૮૦
સર્વત્ર મેક્ષ નથી કેમકે જે હમણ નથી તેની પ્રગટતા પણ નથી અને સારતે પ્રત્યક્ષ દેખાય છે માટે જેહનો જે હેતુ છે તેજ પ્રગટ નથી તો તેને કાય છે ૮૧ | મોક્ષને ઉપાય છે કૌવા નથી એ વાતને નીશ્ચય નથી માટે એ મત પણ જુઠો છે મેકનો હેતુ તે રત્ન ત્રઇની પેરે તેમજ ભાવે
-
-