________________
TAMIL
SC
(૪૧૪) કહીએ તથા પુજાતે શ્રી અરહિત દવે મેક્ષ મારગ ઉપદી તે આપણે જાણ્યો માટે આપણા ઉપગારી: છે તે ઉપગારીની બહુમાન સહીત ભક્તિ ક રવી એમ દામ શીળ તપ પુજા સર્વ જીવ અજીવનું સ્વરૂપ એળખ્યા વિના જે કરવું તે પુણ્ય રૂપ ઇદ્રીય સુખનું કારણ છે અને જે જીવને ઉપાદેય કરી વાંછા વિના કરણી કરે છે તે નઝરાનુ કારણ છે એમ દયા પણ શ્રી ભગુવતી સુત્રમાં સાતવેદનીનું કારણ કહ્યું છે એટલે સમ્યક જ્ઞાનીને સર્વ કરણું તે નીકરી રૂપ છે અને જ્ઞાન વિના સર્વ કરણી બધનું કારણ છે માટે જ્ઞાનનો ઘણે અભ્યાસ કરવો એ ભગવતે શીખામણ દીધી છે તથા જ્ઞાનનું કા રણ સંત જ્ઞાન છે તેનો ઘણો ભાવ રાખવો શ્રી ઠાણગજી સુત્રમાં તથા શ્રી ઉં તરાધ્ધનછ સુત્રમાં તથા શ્રી ભગવતીજી સુત્રમાં ૧ વાચન ૨ પૂછના ૩ - રાવર્તના 8 અનુપેક્ષા ૫ ધરમ કથા એ સીઝાય ભણવા ગણવાનુ ફળ મેક્ષ કહ્યું છે સીઝોચ કરવાથી જ્ઞાનાવરણ કર્મ ખપાવે કેમકે વાચનાથી તીર્થધરમ પ્રવર્તે મહા નીકરા થાય તથા પુછવાથી સુત્ર અને અર્થ શુદ્ધ થાય મીથ્યાત્વ મિહનીય ખપાવે તેમ જેમ જેમ અર્થ વિચાર પુછે તેમ સમકીત નીરમળ થા ય અને અનપેક્ષા તે અર્થ વિચારતાં સાત કરમની સ્થીતીના રસ પાતળા કરે અન તો સંસાર ખપાવી પાતળા કરે તથા સુત જ્ઞાનની આરાધનાથી અજ્ઞાન મીટે એવાં 'ફળ' ભગવતે કહ્યાં છે.
માટે વાંચવા તથા ભણવાને ઘણે ઉદ્યમ કરવો કેમકે , આજ પચમા કાળમાં કઈ કેવળી નથી તથા મનપરજવ જ્ઞાની, અને અવધી જ્ઞાની પણ નથી એક માત્ર સુતે જ્ઞાન એહી જ આગમનો આધાર છે કહ્યું છે કે હે ભગ વત અમ સરીખા પ્રાણીની શી ગતી થાત જે અમે આ દુશમ કાળમાં જ
ન્મ લીધે હા ઇતી ખેદે અમે અનાથ છુ જે, છનરાજના કહેલા આગમ ન હિત તો આજ શુ થાત એટલે આજ આગમનોજ આધાર છે માટે આગમ અને આગમધર જે બહસતે તેને ઘણો વિનય કરવો આગમમાં વિનયનુ ફળ તે સાંભળવું અને સાંભળવાનું ફળ જ્ઞાન છે જ્ઞાનનું ફળ, મેક્ષ છે એમ આગમ સાંભળી લેવા ચોગ્ય લેજો અયોગ્ય છાંડ સદણ શુધ રાખો સદણ તે
મોક્ષનુ મુળ છે ઈદ્રીય સુખ તે આ જીવે અનતી વાર પામ્યાં છે એહવી જ ! 3 તી જન્મ જોની કંઈ રહી નથી, જે આપણા જીવે નહીં કરી હોય એ જીવ
ને સંસારમાં ભમતા અંનત પુદગળ પરાવર્ત માન થાચા પણ ધરમની જગા પી. ૩ ઈ મેલી નૈહી તે હવે મનુષ્ય ભવ પામી શ્રાવક કુળ નિગી શરીર પચેટ્ટી /
-
----
*